________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ૐ ૐવ (નિદ્રા)
ઉંઘ અમારી અજમ રંગીલી, અલખ મઝા દેવા વાળી; ભાન ભૂલાવે દુનિયાનું સહુ, અનન્ત આનન્દની કયારી. ઘ. ૧ થાક હઠાવી શક્તિ સમપે, નિવૃત્તિ જીવન ધારી;
અનન્ત શાન્તિમાંહિ ઝુલાવે, નન્ય છત્રન અપે` ભારી. ઉંઘ. ૨ મરણાદિક ભય નહીં જરા જ્યાં, દુ:ખ દૈત્ય હણવા કાળી; તુ દશા સુખની ઝાંખી જ્યાં, સર્વ જીવાને છે વ્હાલી. ઉંઘ. ૩ મીઠી મીઠી હૃદય રસીલી, અમર જીવન વહેતી પ્યારી; દ્વૈત ભાવનું ભાન હરે ઝટ, ખાદ્યસ`ગ હરવા વાળી. અનન્ત શકિત ધરવા વાળી, પુનઃરૂજીવનતા કયારી; શાન્તિ હીંચાળે હુલાવી, ત્રિધા તાપ ઝટ હરનારી, સાગર સમ ગ ́ભીરતા ધારી, ઇન્દ્રિયાતીત સુખકારી; આત્મિક જીવનમાં જીવાડી, ઐકય લીનતા કરનારી. અનન્તયેાતિ દેવા વાળી, અન્ય ઉંઘથી છે ન્યારી; બુદ્ધિસાગર પરમ પ્રભુતા, અનન્તસુખ લીલા ધારી. સ. ૧૯૭૨ ચૈત્ર સુદિ ૧૪
પેથાપુર.
For Private And Personal Use Only
૭૬૫
ઉંઘ. ૪
ઉંઘ. પ
ઉંઘ. È
पछीथी खूब पस्वाशो.
મન્યાના લાભ ના લેતા, અરે પરવા વિના રહેતા; ગ્રહેા ના શીખ આપેલી, પછીથી ખૂબ પસ્તાશેા. નથી કિચ્ચન વધાની કંઇ, મળીને સાર ના લેતા; વિયેાગે આરતા ધારી, પછીથી ભૂખ પસ્તાશે. વસીને દેહની પાસે, હૃદયને ના ગ્રહ પૂરું; હૃદય લીધા વિના નક્કી, પછીથી ખૂત્ર પસ્તાશેા. અમારી બહુ અપેક્ષાઓ, બ્રહ્મા વણુ પાસમાં રહીને; અમારૂ' રૂપ નહિ જાણા, પછીથી ખુમ પસ્તાશે.
ઉંઘ. ૭
3