________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૨
ભજનપદ સંગ્રહ
શુભ કાર્યોને કરતી રહી ગજ છાજે. મહીતલમાં સેવા ધર્મો નિશદિન રહેતી, લ્હાણ ધર્મનાં લેતી, પરમાર્થે જીવન નિજ વહેતી, તથ્ય પચ્ચ સત્ય કહેતી; મહેણું ટેણું રે, સહુનાં મનમાં સહેતી. મહીલમાં રાજીમતી દમયંતી દ્રોપદી, સાવિત્રી ગુણગ્રાહી, મળી અવસ્થામાં સુખ માની, બને પત્ની ગુણગાહી; બની સાધ્વી રે, થાય સકલ જીવ સહાયી. મહીતલમાં ગુણ બન્યા વણ ઘટાપથી, કિસ્મત નહિ તલભારી, માટે બે માતાઓ સહુ, ગ્રહે ગુણે યકારી; બુદ્ધિસાગરની શિક્ષા મન અવધારી.
મહીતલમાં સંવત ૧૯૪ર ચૈત્ર સુદ ૯. પ્રાંતિજ
કે શિષ્ણો. * શિષ્યો એવા મહાગુરૂનાબાલ, સાચું ધરે શુભ હાલ. શિષ્ય ચન્દ્ર ચાંદની સમ સદા રે, મનમાં ઉજળા ફાર; જ્ઞાન ભાનુ તેજે તગે રે, પ્રભુતણુ અવતાર. શિષ્ય. તાપ સહીને કર્મના રે, પ્રફુલ્લતા ધરનાર; મેરૂસમ ઉચ્ચાશયી રે, ગંગા હૃદય વહનાર, શિષ્ય નિલેપી નભપરે રહે રે, કર્મયેગી અવતાર, ચન્દ્ર સૂર્ય પોતે બની રે, ગુરૂવચને ફરનાર; શિષ્ય બ્રહ્મપારણીએ ઝૂલીને રે, લાવે સંસાર; સાગર સમ દિલડું ધરે રે, સદ્દગુરૂરૂપ થનાર. શિe જગમાં મીઠા મેહુલા રે, અમૃતના પાનાર; ધર્મ વસન્ત કેયલ બની રે, કરે મિષ્ટ ટહૂકાર. શિષ્યો જીવતી વિનયની મૂર્તિ રે, ધર્મધુરા વહનાર; આનન્દાદ્વૈતે રમે રે, વહે સકલથી સાર. શિષ્યો
For Private And Personal Use Only