________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૬
ભજનપદ્ય સંગ્રહ.
કથીને કાયરે થાક્યા, લખીને લેખકે થાક્યા; વધારી આત્મશક્તિયે, બની મની પ્રવર્તી કર. કરે શું બાયલા જગમાં , નહીં જીવી શકે જગમાં શકે જીવી જ બહાદુ, બની મની પ્રવત્ય કર. બનીને મર્દ હર દર્દો, કર્યા કર કાર્ય ધારેલાં, બુદ્ધ બ્ધિ ધર્મ ફરજોને, અદા કર સર્વશક્તિથી. સં. ૧૯૭૨ ફાલ્ગન વદિ ૩ વિજાપુર
છે શૂરાનો ધર્મ છે. દિ. જગતમાં દેખશે જ્યાં ત્યાં, વિલેક ધર્મના ગ્રન્થો, જીવે જે મરજીવા થઈને, ખરેખર ધર્મ શૂરાને. કરે શું? કાયરે જન્મી, રહી ભીતિ મરણની બહ; જીવે ને વિશ્વ જીવાડે, ખરેખર ધર્મ શૂરાના. નથી જ્યાં શિર્ય ત્યાં નહિ કંઈ, મરેલા સમ મનુષ્યો છે; જગ જાહેર છે કહેવત, ખરેખર ધર્મ શૂરાને. નથી જે ધર્મમાં શ્રા, નથી જે કર્મમાં શૂરા નથી તે જીવવા લાયક, ખરેખર ધર્મ શૂરાનો. અહો જે જીવ પર આવી, કરે છે ધર્મની સેવા ખરે તે જીવવા લાયક, ખરેખર ધર્મ શૂરાને. નથી સત્યાભિમાની જે, નથી ધર્માભિમાની જે કરે શું ? વિશ્વ જીવીને, ખરેખર ધર્મ શૂરાને. નસેનસમાં વહે લેહી, ખરેખર શેર્યથી જેનું કરે તે કાર્ય નીતિથી, ખરેખર ધર્મ શૂરાને. પ્રશસ્યદ્વારકો સર્વે, ખરેખર શેર્યથી થાતા; નિહાળે શૂર દષ્ટા, ખરેખર ધર્મ શૂરાને. જગતમાં ધર્મને રક્ષે, ભલા તે શૂરજન પૂ ; બુદ્ધચધિ શૂરની શોભા, જગત્માં સર્વ ઠેકાણે સં. ૧૯૭૨ ના ફાગુન વદિ ૪ વિજાપુર.
For Private And Personal Use Only