________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RE
આનન્દ ૨સ વણ અમરપણું કયાં, ગીપણું નહિ માનું આનન્દસાગર જ્યાં ઉછળ,સત્યજીવન એ જાણું. અમે તે ૪ પિંડને બ્રહ્માંડ શેધી, આનન્દરસ પ્રકટાળે; ઈન્દ્રિય સુખનાં સ્વપ્ન ટળ્યાં સહ, એ અનુભવ આવ્યું. અમે તે ૫ પ્રગટી આનન્દ ઘેન ખુમારી, સિદ્ધાનન્દ સમ ભારી, જાણે તેને અનુભવ આવે, સમજી લે નરનારી. અમે તે ૬ આનન્દ રસને અનુભવ આબે, છુપે ન તેહ છુપાયે, બુદ્ધિસાગર શિવસુખ લહેરે, સત્યજીવનતા પાયે. અમે તે ૭ સંવત ૧૯૭ર ફાલ્ગન સુદિ ૧૫. વિજાપુર.
* भारत. वाह हमेरा भारत, देवोकुं प्यारा रे; देवों° प्यारा रे, जोवोकुं प्यारा रे-वाह. सब देशोंसे अच्छा, बहु हमकुं प्यारा रे, वाह. तीर्थकरो ऋपियोकी निर्मल जन्मभूमि सुखकारी; पपगंवरो इशु बुद्धदेवकी, जन्मभूमि जयकारी. देवाकुं.वा.स.१ गजा सिन्धु आदि नदीओ, वहती ताप मिटावे; झाड पामसे शोभे अच्छा, क्षुधा तृषाकुं गमावे. देवोकुं. वा.स.२ भारत की प्रगति के लिये, सब कर्तव्यो करना; स्वार्पणसें भारतकी पूजा, करनेसें नहि डरना.देवोंकुं.वा.स.३ भारतवासी हो कर जिसने, किइ फरजसे सेवा; सफल जींदगी उसकी निश्चय, मिलता उसकुं देवा.दे.वा.स.४ भारत श्वासोच्छास हमारा, सब कुच्छ उस पर वारा; भारतवासी त्यज कर ईया, त्यजो कुसंप मठारा. दे. वा. स.५ भारत धर्म हमेरा सच्चा, सेवा उसकी करना;
For Private And Personal Use Only