________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૦
ભજનપદ્ય સંગ્રહ.
ॐ दिवानो हुं थयो तुजपर. સુર્યું વર્ણન અહા હારું, કહ્યું કરતું ન મન હારું, સુરત પર તવ સકલ વારું, દિવાને હું થયે તુજ પર. હૃદય ઘાયલ થયું મારું, ગણે તુજમાં સકલ સારું ગણાયું અન્ય સહુ ખારૂં, દિવાને હું થયે તુજ પર. ૨ રહી ના લાજ દુનિયાની, થયું મન ખૂબ તેફાની; બની નિવૃત્તિ મસ્તાની, દિવાને હું થયે તુજ પર. ૩ અરે તુજ વણ નથી જીવ્યું, જતું વા નહિ હૃદયે ગમતું; કશામાં ચિત્ત ના ભમતું, દિવાને હું થયે તુજ પર. ૪ ગમે તે કર હવે ન્હોયે, લગી લગની નહીં છૂટે કરૂં શું? ભાન નહિ તેનું, દિવાને હું થયે તુજ પર. ૫ જગતમાં શૂન્ય સહ લાગે, કશા પર પ્રેમ ના જાગે, ઘણે રંગાઈને રાગે, દિવાને હું થયો તુજ પર વ૬ બેભાનમાં બાકી, જીવન તવ પર હવે નાખી; બનીને વિશ્વમાં ખાખી, દિવાને હું થયે તુજ પર. જગાઇ મેં અલખ જગમાં, બની ગી હને ઠંડું પડે ના ચેન અરે તુજ વણ, દિવાને હું થયે તુજ પર. ૮ ત્યજી દુનિયા બને ત્યાગી, બન્યું નિશ્ચય અહે શગી, ખરી તુજ પર લગન લાગી, દિવાને હું થયે તુજ પર. ૯ કર્યું કુર્બાન ત્વદર્ભે સહુ, હવે બાકી રહ્યું શું? કહું; મળ્યા વણ જીવતે ના રહું, દિવાને હું થયે તુજ પર. ૧૦ દિવાને વિશ્વદષ્ટિએ, હૃદયમાં જ્ઞાનથી શાણે, પ્રત્યે ના રહે જરા છાને, દિવાને હું અને તુજ પર. ૧૧ બ મસ્તાને મસ્તીલે, પ્રત્યે મુજ ચિત્ત હું ચોર્યું; બની તન્મય લગન વેર્યું, દિવાને હું થયે તુજ પર. ૧૨
For Private And Personal Use Only