________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભન્નતિ થાઓ, ગુરૂ દેવ ધર્મની શ્રદ્ધા ભક્તિથી ગ્રંથનું વાચન શ્રવણ કરનારાઓના પાપને ક્ષય થાઓ. તેઓના આત્માની શુદ્ધિ થાઓ. ગુરૂ ભક્તાની શિષ્યોની સહાય કરવામાં દેવતાઓ પ્રસન્ન થાઓ. ગુરૂના ગ્રંથનું શરણ લેનારાઓના શુભ મનોરથની સિધ્ધિ થાઓ અને અલ્પ ભવમાં પરમાત્મપદને પામે. જે મનુષ્ય સભા પૂર્ણ પ્રેમથી ધર્મ ગ્રંથો વાંચવાનું વાચન શ્રવણ કરનારા વર્તમાનમાં બન્યા હોય તથા ભવિષ્યમાં બનશે તેઓને સર્વ પ્રકારની શુભન્નતિ મંગલમાલા પ્રાપ્ત થાઓ. ભજન સંગ્રહના આઠે ભાગોનાં ભજનોને વિજાપુર, પેથાપુર, માણસા વગેરેમાં અન્ય ધર્મિ માં પણ ઘણે પ્રચાર થયો. આભુમીર વગેરે મીરે તથા ભોજક વગેરે ભજનને જ્યાં ત્યાં ગાઈ લેકીને આત્મ કલ્યાણના માર્ગે દોરે છે. રસાયનાચાર્ય પંડિત શ્યામસુંદરાચાર્ય કે જેમણે ભજન સંગ્રહ પહેલા ભાગ પર અનુમોદના લખી છે તેમણે અમારી પાસેથી અધ્યાત્મ પ સાંભળી બોધપામીને શિષ્યત્વ ધારણ કર્યું છે. શિષ્ય ભક્ત સ્વરૂપ પંડિત શ્યામસુંદરાચાર્યજી ભજનો સાંભળી બોધ પામીને આનંદમાં મસ્ત બની જતા હતા તેવા અનેક દાખલાઓ છે. આ ગ્રંથના વાચકે અને શ્રોતાઓનું આત્મ કલ્યાણ થાઓ.
ॐ इत्येवं अहं ॐ३ शान्तिः । ३
સં. ૧૯૭૩ પેથાપુર. ચોમાસુ શ્રાવણ સુદિ ૧૫.
For Private And Personal Use Only