________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૭૧
જે જે શુભાશુભ મનતાણું, ચાંચલ્ય ત્યાં તે દુઆ છે; સુખ છે સમાધિગમાં, સમજી હૃદયમાં વર્તશે. ચિન્તા કરે રૂદન કરે, પાછું મળે ના જે ગયું . આત્માવિષે જોતાં મળે, સમજી હૃદયમાં વર્તાશે. , મનના મનોરથ સહુ ફળે, જે આ વિશ્વમાં સે જીવના; તે :ખી ના કેઈ રહે, સમજી હૃદયમાં વર્તશે. આ કાળમાં આ દેશમાં, જે જે શુભાશુભ થાય તે, સમભાવથી દેખી ખરૂં, સમજી હૃદયમાં વર્તાશે. આમેન્નતિ છે હાથમાં, ના જેશીના તે જોશમાં, કર્તવ્યપાલનદષ્ટિથી, સમજી હુદયમાં વર્તાશે. સુખનું સરોવર આત્મમાં દેખાય છે આત્મા વડે તે જ્ઞાનીની નજરે ચડે, સમજી હૃદયમાં વર્તાશો. ઉત્સાહ હિંમત ખંતથી, નિશ્ચય થશે પ્રગતિતણે; બુદ્ધયશ્વિભક્તિજ્ઞાનથી, સમજી હૃદયમાં વર્તશે.
ૐ શાન્તિઃ રૂ. સંવત ૧૯૭૨ કાર્તિક વદિ ૧૧.
:
= થતી વિશ્વોન્નતિ લાવી. નિડરભાવે મગત જે, કથાતું ને કરાતું એ, વધે મિત્રાઈ દેશોમાં, થતી વિન્નતિ સાચી. ગુલામી વૃત્તિ ટળતાં, મનુષ્ય થાય સહુ સરખાં થતાં એવી પ્રવૃત્તિ, થતી વિન્નતિ સાચી. મરણયા સત્યનેમાટે, મનુષ્ય થાય સ્વાતંત્ર્ય, ટળે પરતંત્રતા ત્યારે, થતી વિન્નતિ સાચી. બને નિર્ભય સકલલેકે, પરસ્પર સાહાચ્ચ દેવામાં મરે કર્તવ્ય યામાં, થતી વિન્નતિ સાચી. ટળે જડવાદના ય, થતા ચૈતન્યના ય;
For Private And Personal Use Only