________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૯
ભજનપદ્ય સંગ્રહ,
૨
महावीर प्राणाधार छो. સહ ધર્મવીરેમાં વડા, સર્વ ઉપકારી ખરા તાર્યા અને પોતે તર્યા, મહાવીર પ્રાણાધાર છે. ભારતવિષે ભાનુ સમા, લ્હારા સામે કેઈ નહીં; શ્રી જૈનધર્મેદ્વારકા, મહાવીર પ્રાણાધાર છે. ઉપસર્ગ દુઃખ વેઠીને, હેં સત્યને સ્થાપન કર્યું, આ કાલમાં નિશ્ચયથકી, મહાવીર પ્રાણાધાર છે. ૩ પાખંડતમ દરે કહ્યું, હિંસાદિ દેષ ટાળીયા અન્તર અનન્તા ગુણ ભર્યા, મહાવીર પ્રાણાધાર છે. ૪ હારા ગુણ ગાયા કરું, તારા ગુણે ધ્યાયા કરું, બુદ્ધયશ્વિ શિક્ષા દિલ ધરૂં, મહાવીર પ્રાણાધાર છે. ૫
%
૪
સં. ૧૯૭ર કાર્તિક વદિ ઉવારસદ.
PER गृहस्थ भक्तने प्रासंगिक पत्र बोध.
સમજી હદયમાં વર્તશે. વિશ્વાસ ધારી હૃદયમાં, પ્રારબ્ધ આવ્યું વેદતાં, સમભાવથી પ્રગતિ થતી, સમજી હૃદયમાં વર્તશે. થાતું શુભાશુભ કર્મથી તે, ભેગવે છૂટકે થ; આત્મતિ છે મધ્યમાં, સમજી હૃદયમાં વર્તાશે. કર્મો નિકાચિત આવતાં, ધાર્યું ન થાતું કેઈનું; ચિન્તા ન કર જડખેલની, સમજી હૃદયમાં વર્તાશે. થાનાર હોય તે થાય છે, વિહંલ થવું ના મન ઘટે; કર્તવ્ય કર ચિન્તા ત્યજી, સમજી હુદયમાં વર્તશે. જે જે અને જે કાલમાં તે કાલમાં સાક્ષી બની, આકાશવત્ નિલેપ થઈ, સમજી હદયમાં વર્તાશે.
For Private And Personal Use Only