________________
Shri Mahavir Jain Aradhana Kendra
વ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સમહ.
તે ના માનવ જાણુવા, ખર્ચે પાપે દામ. નમે નહીં માબાપને, ધરે ન સેવા ધર્મ; મનુષ્ય તે ના જાણુવા, જૂઠ ધરે મન ભ. ગુરૂવ ને અવગણે, સુણે ન શિક્ષા સાચ; રત્ન સમે। માનવ નહીં, જાણેા જન તે કાચ. સ્પોમાં ઇર્ષ્યા ધરે, મૂકે પર પર આળ; મનુષ્ય રૂપે જાણવા, તે જગમાં મહાકાળ. વૈર ધરે વ્હાલાં થકી, કરે સગાંના દ્રાહ; મનુષ્ય તે હાવે નહીં, તીવ્ર ધરે મન માહુ. ધરે ન ચિત્ત ભલાઈને, હુણે હિતસ્વી લેાક; તેની માનવ જીંદગી, જાણા જગમાં ફાક. વિત્ત છતાં ના દાન દે, કૃપણુપણું ધરનાર; દુર્ધ્યાન તે સદા, તે નહિ માનવ ધાર. ધર્માંધ ને નહિ ગણે, તુચ્છ ગણે જગ લેાક; માનવપણું તેનું નહીં, મતિ હવાડા એક. મનમાં આવે તે મકે, દે ઝટ ક્રોધે ગાળ; ખરી વાત માને નહીં, તે જન જાણા બાળ. સભ્યપણું ના જાણુતા, રણના રાઝ સમાન માનવ તે સમજ નહીં, નહિ મનમાં જ મહાત્ દુ:ખી જનને દેખીને, કુણુ હૈયુ ન થાય; હેહા કરત માનવ તણી, યા ન ચિત્ત સહાય. જીવા પ૨ે પ્રીતિ નહીં, ઉપજે નહીં પ્રમેાદ; મનુષ્ય તે ના માનવા, નહિ જ્યાં સાચા એધ. ધરી સ્વાર્થની દ્રષ્ટિને, હણે મનુષ્યા લાખ; મનુષ્ય એ ના જાણવા, ઇચ્છે જગ જન રાખ. મિત્ર દેશ ગુરૂ રાજ્યના, દ્રાહી અને અવતાર; મનુષ્ય ના તે જાણવા, શઠ જનના શિદ્વાર.
For Private And Personal Use Only
૨૧
૨૩૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩ર
33
૩૪