________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૫
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
ચિત્ત દયાળુ જેહતુ, દાને નહિ અચકાય; પરસ્પરોપકૃતિતણા, સત્ય ધરે આચાર. સાધુ સંઘ ભકિત કરે, કરે શાસન હિતકાજ; માત પિતા સમ સાધુની, ધારે હૃદયમાં દાઝ. માત પિતા સમ શ્રાવકે, તે જગમાંહિ ગણાય; ઢાષા ન દેખે સાધુના, ગુણુ દેખી ખુશ થાય, તેવા શ્રાવક વિશ્વમાં, જયવતા જયકાર; ધન્ય સદા તે સ્તુત્ય છે, રૂડા નર ને નાર. જૈન ધર્મની ઉન્નતિ, કરે ધરી ઉત્સાહ; જૈન ધર્મ સેવાવિષે, ખૂબ ધરે મન ચાહ, સહાય કરે સહુ લાકને, ધરે જીવાપર પ્યાર, ઉત્તમ તે શ્રાવક ખરે, દુ:ખી જન આધાર. ગુરૂ હૃદય તે નિજ હૃદય, ગુરૂ વિચારે વિચાર; મેળવતા કાર્યો કરે, શ્રાદ્ધ સદા સુખકાર. ગૃહાવાસ રહેતાં છતાં, ઇચ્છે નિશદિન ત્યાગ; ગુરૂ હૃદયમાં પેસીને, ધારે અનુપમ રાગ. ગુરૂ વિના જેને જરા, ગમે નહીં સંસાર; આત્મરગ પલટે નહીં, જાતાં કાલ અપાર. દેશાષિત સ ંઘાશિત, આત્માશિત કરનાર; દેશકાલ અનુસારથી, વર્તે` જે સંસાર. પ્રશસ્ય સર્વત્ક્રિાન્તિના, જે શ્રાવક કરનાર; ઉત્ક્રાન્તિકારક ભલેા, શ્રાવક તે નિર્પાર. ગુરૂની પાસે બેસીને, મેળવી ચિત્તે ચિત્ત; પવિત્ર દિલ વિશ્વાસથી, રહે મેળમાં નિત્ય. સ્વાર્પણુ ઐક્ય સુપ્રેમથી, ગુરૂની સાથે મેળ; રાખી વતે શ્રાદ્ધ તે, પાતે શિવ વહુ સંકટ વિઘ્ન નિવારી તે, કરે ગુરૂની સેવ; તેવા શ્રાવક પામતા, શાશ્ર્વત શિવસુખ મેવ.
For Private And Personal Use Only
ખેલ.
૧૭૮
૧૭
૧૮૦
૧૮૧
૧૮૨
૧૮૩
૧૮૪
૧૮૫
૧૮૬
૧૮૭
૧૮૮
૧૮૯
૧૯૦
૧૯૧