________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૬૫૩
૧૩૭
૧૩૮
૧૩૯
૧૪૦
૧૪૧
તેનો લેપ કર્યા થકી, હવે શાસન નાશ; માટે શાસન સૂરિના, થાવે શ્રાવક દાસ. અનેક હેતુઓ વડે, નાયક સૂરિવર હેય મૂઢ જ ન લેપતા, બહુલા પાપી જોય. આસન્ન ભવી શ્રાવક સદા, માને સૂરિની આણ; શાસન પ્રગતિ કારણે, આપે મન ધન પ્રાણ. શાસનનાયક સૂરિથી, કરે નહીં વિષવાદ કરે ન શાસન હેલના, કરે નહીં પકવાદ. સદગુરૂને કીધા વિના, કરે ધર્મનાં કાજ; ઉત્તમ ફલ ને પામત, સઘળા કરતાં સાજ. શાસન ચાલે સદ્દગુરૂ, મુનિવર સૂરિ પ્રતાપ; સાધુ વણ શાસન નહીં, ચાલે પ્રભુની છાપ. સાધુ વિનાના શ્રાવકે, હાય નહીં કે કાલ; માત વિનાના પુત્રવત્, સમજી કરો ખ્યાલ. દેવને માની સાધુને, ઉત્થાપે જે શ્રાદ્ધ; શાસન લેપક શ્રાદ્ધ તે, જે વનને વ્યાધ. વર્તમાન સદગુરૂ વિના, દેવ નહીં પરખાય; શ્રાદ્ધ ન હોવે સમકિતી, એવું શાસ્ત્રો ગાય. સૂરિ વણ સાધુ કે નહીં, દેખે ગચ્છાચાર; શ્રાવક તે નહિ માન, જે લોપે વ્યવહાર. અપવાદ અને ઉત્સર્ગથી, બહુવિધ સાધ્વાચાર, સમજ્યા વણ શ્રાવકપણું, પ્રગટે નહિ જયકાર. શાસ્ત્રોના આશય ભલા, ગુરૂવણ નહિ પરખાય; ગુરૂ વણ શ્રાદ્ધ કદાગ્રહી, પોતાને મત ગાય. સિદ્ધાના આશયે, ગંભીર ગુરૂગમ ય; વિના ગુરૂગમ વાચતાં, ખરા નહીં આદેય. સૂરિસાધુ શ્રદ્ધા ટળે, કરે એવાં વ્યાખ્યાન; શાસન લાપક શ્રાદ્ધ તે, વાક્ય ન તેનું પ્રમાણ
૧૨
૧૪૩
૧૪૪
૧૪૫
૧૪૬
૧૪૭
૧૪૮
૧૪૯
For Private And Personal Use Only