________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આઠમા.
મગજ ખાઇને ક્ષણે ક્ષણે, ખેલે વિરૂવા ખેલ; મન બહુ રંગી ત્રિદોષધૈવત્, શ્રાવક તેડુ નિટોલ. દેશાતિ ધર્માંન્નતિ, સદ્યાન્નતિનાં કાજ;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ સ્વાર્પણુ ના કરે, ધરે ન કહેતાં લાજ. આત્માન્નતિ પ્રવૃત્તિમાં, ધરે ન લક્ષ્ય લગાર; શ્રાવક તેડુ ન થઈ શકે, કપટ ક્રિયા કરનાર. યાચકની વૃત્તિ કરી, ઘર ઘર માગી ખાય; છતી શક્તિ જે ગેાપે, શ્રાવક તે ન ગણાય. બૂડી સાક્ષીએ ભરી, કરી કમાણી ખાય; શ્રાવક તે ન મની શકે, દોષા સહુના ગાય. લાપે ગુરૂએ જે કછ્યું, કરી કુતર્ક કરાડ; તેને જે કંઇ કહેવુ તે, જૂડી માથા ફોડ. વન્દન આદિ કર્યાં વિના, બેસે ગુરૂની પાસ; અવિનયી જડવત્ રહે, શ્રાવક તે નહીં ખાસ. ગુરૂ ઉપદેશને અવગણી, વતે વન્દે વિરૂદ્ધ; શ્રાવક તે ના થઇ શકે, મન નહિ જેનુ શુદ્ધ. સ્ત્રી સ્વાદિક કારણે, કરતા કપટે ધર્મ, અન્તમાં શ્રદ્ધા નહીં, બહુલાં કરે કુકર્મ. દેવગુરૂને ધર્મની, કરે ન સારી વાત; જ્ઞાતિમળે ભેગા રહે, શ્રાવક તેડુ કુજાત. જૈન ધર્મ જાણ્યા વિના, ધમ પ્રતિકુલ થાય; અન્ય ધર્મ સ્તવના કરે, નાસ્તિક શ્રાદ્ધ ગણાય. ધર્મ અધર્મને સમ ગણે, ધર્માંધોચાર; કુળથી શ્રાવક તે છતાં, નિશ્ચયથી નહિ ધાર. શાકય સરીખા શ્રાવકા, દેખે મુનિજન દોષ; મળતુ ન દેખે પગતળે, કરે પાપના પાત્ર. શેાકય સરીખા શ્રાવકા, ગુરૂગુણ લહે ન લેશ; પય: પાન અહિવત્ અહા, કરતા જ્યાં ત્યાં કલેશ.
For Private And Personal Use Only
પા
૧૦૮
૧૦૯
૧૧૦
૧૧૧
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૦
૧૨૧