________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४८
ભજનપદ્ય સંગ્રહ.
ગુરૂને જે સંતાપ, ધરીને મનમાં વૈર, તે શ્રાવકના ગૃહવિષે, તે જ કાળો કેર. સાધુ સન્ત ન છેડવા, સામા થઈ કે કાલ; શિક્ષા એવી વૃદ્ધની, સમજી કરશે ખ્યાલ. જે શ્રાવક થઈ સાધુને, આપે મન બહુ વાસ; રફે દફે તે થઈ જતો, ઉગ્ર પાપથી ખાસ. પાપકર્મ ના એલતું, આંખે નહિ દેખાય; અનિષ્ટ ફલ આપ્યા પછી, દિલમાં અનુભવ થાય. દર દરમાં કર ઘાલતાં, કે દર કંસે સાપ; સન્ત મુનિને પજવતાં, પ્રગટે કેથી પાપ. આશીર્વાદ સાધુના, જે શ્રાવક પર થાય; દિન ચડતે તેને થતા, પગ પગ મંગલ પાય. નજીરા નફફટ જે થતા, ચેરાપીમાં જાય; શ્રાવક કુળ જગ્યાથકી, ધર્મ વિના શું ? થાય. સાધુ સન્ત નિરીક્ષતાં, પ્રગટે જે ના રાગ; તે શ્રાવકનું જાણવું, નિશ્ચય મહા અભાગ્ય. મુનિવરને ધિક્કારતા, દુર્ગતિના અવતાર, પામે શ્રાવક પાપથી, ભાખે આગમ સાર મુનિવર વર્ગ વગેવતાં, પાપ ઘણું બંધાય; ૌરવ દુઃખો તે લહે, જિનવર વાણી ગાય. ગુરૂને પ્રતિપક્ષી બને, શાળાવતું જેહ; નરકગતિ નિશ્ચય લહે, ગ્રહ ન સારે દેહ. દુર્જન પઠે સાધુની, સાથે વર્તે છે; સર્પ સમે શ્રાવક કથ્ય, દુર્ગણ ગણનું ગેહ કીર્તિ મુનિવર વર્ગની, ખમી શકે ના જેહ, દેષ ગમે તે કાઢતા, દુર્જન શ્રાવક એહ. દેવ ગુરૂ ને ધર્મને, ઉત્થાપે મહાપાપ; ઉત્થાપક શ્રાવક કથ્ય, બાંધે કર્મ અમાપ.
98
૭૫
199
૭૮
For Private And Personal Use Only