________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આઠમે.
સદ્ગુરૂ પ્રતિ પક્ષી મની, નિન્દે સદગુરૂ દેવ; શ્રાવક તે નરકે જતા, ધરી કુકર્મની ટેવ. ગુરૂદ્રોહી શ્રાવક અરે, અ ંતે દુ:ખી થાય; ખૂમા પાડે દુ:ખથી, ઠરે ન કયાંયે ઠાય. અછતાં મુનિવર છિદ્રને, દેખી કહી હરખાય; કાક શ્રાવક જાણુવા, મરીને દુર્ગતિ જાય. મુનિ દેખી દ્વેષી થતા, નિ‰ મુનિ આચાર; ગુણને અવગુણ લેખવે, દ્વેષી શ્રાવક ધાર. સદ્દગુરૂ ભક્ત બની પછી, પ્રત્યેનીક જે થાય; શત્રુસમ શ્રાવક મની, નરકે વ્હેલા જ], સદ્ગુરૂની કરે મશ્કરી, દેવે ગુરૂને ગાળ, સદગુરૂને જે આળ દે, શ્રાવક તે ચંડાળ, અદૃશ્ય તેનુ મુખ છે, સાધુ ભક્તને જા, તપ જપ કરતા તે અરે, લહે નહીં નિર્વાણુ. વિનય રત્નની પેઠે જે, કરે ગુરૂના ધાત; પાપી દુર્ભાવી શ્રાદ્ધ તે, હે નહીં સુખશાત. પુણ્ય પાપ માને નહીં, અભક્ષ્ય વસ્તુ ખાય; મ્લેચ્છ શ્રાદ્ધ તે જાણવા, માને નહિં ગુરૂરાય. ગુરૂ આગળ મીઠુ વદે, પાછળ નિન્દ્વક થાય; દગા કરે વિશ્વાસી થઇ, દુર્ગતિમાં તે જાય. પેસી ગુરૂના ચિત્તમાં, લે સઘળી મન વાત; બીજા આગળ સહુ કહે, નીચી તેહની જાત. ગુરૂના શુભ શ્રાવક મની, કાઢે ગુરૂની ખેાડ; અન્ય ભવે વા આભવે, પામે તનુમાં કાઢ. જી જી હાજી હા કરે, કરે ન સેવા લેશ; સહાય કરે ના સાધુને, તે નહીં શ્રાવક એશ. કરે ન સદ્દગુરૂ સેવના, સુણે ન સદ્ગુરૂ શીખ; શ્રાવક તેવા પરભવે, ઘર ઘર માટે ભીખ.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
33
૩૪
૩૫
૩૬
३७