________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૬૨૮
મશાણે ને નદી કાંઠે, મહુલીમાં પડી રહેવું; ભયંકર ભૂત પ્રેતેથી, સદા ના પાલવે હીવું. થયે વસવાટ ત્યાં ઝાઝા, પ્રતિપક્ષી વસે દુષ્ટ પ્રસંગો પામી તેઓના, સદા ના પાલવે અહીવું. ભયંકર કાળી રાત્રીઓ, વિષે કાર્યો અરે કરવાં અહો એવી અવસ્થામાં, સદા ના પાલવે બહીવું. પ્રવેશી સૈન્યમાં દાખલ થયા પશ્ચાત્ થતું લડવું; ભયંકર તપ ધડરાટે, સદા ના પાલવે બહીવું. વિપત્તિ મહાવિને, ઘણું સંકટ અરે આવે, તથાપિ સ્વપ્નવૃત્તિમાં, સદા ના પાલવે વ્હીવું. સદા મૃત્યુ રહે માથે, સદા ફરજો અદા કરવી; સદા જ્યાં સંગતિ એવી, સદા ના પાલવે બહીવું. ડરી પાતાળ પસતા, થતા ભય કઈ રીતે ત્યાં રસ્ટે સર્વત્ર ભયમાટે, સદા ના પાલવે બહીવું. સશક્તાને નથી ભીતિ, અશકતોને થતી ભીતિ; બુદ્ધચબ્ધિ સન્ત લેકોને, નથી ભીતિ જગતમાં ક્યાંય. સંવત્ ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૧૦ શનિવાર.
ૐ શાન્તિઃ રૂ.
૯
જ રિકવામUT. કષાયે સહુ ઘટે એવા, ઉપાય સેવ!!! ચેતનજી; રહી નિર્જન પ્રદેશમાં, કર્યા કર ધ્યાન ચેતનજી. રહે સમતા ઘટે મમતા, પ્રવૃત્તિ સેવ!!! ચેતનજી; ભલા જ્ઞાની મુનિયેની, કરી લે સંગ ચેતનજી. અહા શુદ્ધોપયોગે તું, રમણતા ધાર ચેતનજી; ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણ, અદા કર ફર્જ ચેતનજી. અખંડાનન્દને ભેગી, બની જ પૂર્ણ ચેતનજી;
૩
For Private And Personal Use Only