________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮
ભજનપદ સંગ્રહ
સશક્તિના ભણે મંત્ર, ખરાં નિજ કેળવે બાળે, વધે આગળ જીવન ભેગે, બને બળવંત બહારે. ખરી સ્વાત્મોન્નતિ કરવા, જુવે ના પાછું વાળીને;
બુદ્ધચબ્ધિ ધર્મશક્તિયે, બને બળવંત બહારે. સં. ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૮ ગુરૂવાર
थती निश्चयथकी सिद्धि. વળે શું ? બહુ વિચારોથી, વળે શું? હાજી હા કરતાં, જીગરથી સત્ય સંકલ્પ, થતી નિશ્ચયથકી સિદ્ધિ. રહે ના મૃત્યુની પરવા, રહે ના લેકની પરવા; રહે ના દુખ ભય જ્યારે, થતી નિશ્ચયથકી સિદ્ધિ. રહે ના મુંઝવણ મનમાં, રહે મમતા આની ના; થતાં તન્મયપણું ગે, થતી નિશ્ચયથકી સિદ્ધિ. વળે ના બોલવાથી બહુ, વહે જબ સાધ્યમાં મનડું; તદા વિક્ષેપના જયથી, થતી નિશ્ચયથકી સિદ્ધિ. ખરી રઢ લાગતાં ખાતે, થતાં જય લેક સંજ્ઞાને ગમે તે રીતથી જગમાં, થતી નિશ્ચયથકી સિદ્ધિ. જતે નિર્બલ અરે હારી, તે જયઘોષ સબળાને; બળીને પૂર્ણ વિશ્વાસે, થતી નિશ્વયથકી સિદ્ધિ. જીવનની જે ફરજ જાણે, ખરા સ્વાનુભવે જે જન; બુદ્ધચબ્ધિ સ્વાર્પણે તેની, થતી નિશ્ચયથકી સિદ્ધિ. સંવત ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૯ શુક્રવાર
@ @ રદ્દા ના પાત્ર છું. છે ! તળાવ ને સરિતામાં, મગર સાથે સદા રહેવું; અવસ્થા તાદશી પામી, સદા ના પાલવે બહીવું.
For Private And Personal Use Only