________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
ભલામાં ભાગ લેવાને, તદા આવ્યું સફલ માનું. સમગ્ર વિશ્વમાં શાતિ, પ્રવર્તક સતિબે, પ્રચારાશે ભલી રીતે, તદા જીવ્યું સફલ માનું. નિજાત્માવત્ સકલ જીવે, ગણીને તેમ વર્તાશે; યદાનુભવ થશે એવા, તદા જીગ્યું સફલ માનું. રહે ના વૈર કે સાથે, ટળે મનના સકલ દે; પરાત્મા ધ્યાનમાં ભાસે, તદા જીબ્યુ સફલ માનું. રજસ્તમની ટળે વૃત્તિ, પ્રવર્તે સાત્વિકી વૃત્તિ, શુભાડશુભની ટળે વૃત્તિ, તદા જીવ્યું સફલ માનું. સમગ્ર વિશ્વમાં યુદ્ધ, ટળે એવાજ ઉપદેશે; પ્રચારાશે ભલા ભાવે, તદા જીવ્યું સફલ માનું. પ્રમાદે જાય ના ક્ષણ એક, રહે અન્યાય ના જગમાં, પ્રવતે ન્યાય સર્વત્ર, તદા જીવ્યું સફલ માનું. ટળે મમતા મળે સમતા, અહંતા સ્વપ્નમાં નાવે;
બુદ્ધયબ્ધિધર્મદષ્ટિથી, સદા જીગ્યું સફલ માનું. સંવત્ ૧૯૭૧ ના શ્રાવણ વદ ૮ ગુરૂવાર
* आबुजीपर आनन्द. અહા અહીં આનન્દ આવે રે વાણુથી ના થાય ... ...........................મઝા . શિખરેપર કિરણે પડે રે, શીતલ વાયુ વાય; પંખી કલરવ બોલતાં રે, શાન્તિ મઝાની જણાય. અહા૧ અઢાર ભાર વનસ્પતિ રે, ઉગે અપરંપાર; કુદતી શેભા ભલી રે, યથાવૃત્તિ સુખકાર. અહા. ૨ વિવિધ પુષ્પ સુગંધથી રે, રોગ ઘણું દૂર જાય; ઉહાળે અહિંની હવા રે, સૈથી સરસ સુહાય, અહા. ૩
For Private And Personal Use Only