________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
se
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
ધરી અદ્વૈતની દૃષ્ટિ, ક્ષમા આપી ત્હને સાચી. ક્ષમા છે મુક્તિ નિ:સરણી, ક્ષમાયેગે શ્રમણુ થાવા; બુદ્ધગ્ધિ ધર્મ ધારીને, ક્ષમા આપી ત્હને સાચી. સંવત્ ૧૯૭૧ ના શ્રાવણ વદ સામવાર.
કાળુ ના ના સૂજી થાવા છે. થ
તપાસીને સકલ ક્રૂર, મચ્યા કર કાર્ય હારામાં; તપાસી બાજુએ સર્વે, જરા ના ભૂલ થાવા દે. પ્રમાદો આવતા વારી, ખરા ઉદ્દેશ મન ધારી; હૃદયમાં ધૈર્ય ધારીને, જરા ના ભૂલ થાવા દે. અની સાધ્યાપયેાગી ઝટ, વિચારી ક્ષેત્રકાલાદિ; સુયુક્તિયા ધરી ઝાઝી, જરા ના ભૂલ થાવા દે. થતાં વિઘ્ના થશે વિધ્ના, કર્યાં ક્યારે કયા રૂપે; ઉપાયા સર્વ સયેાજી, જરા ના ભૂલ થાવા દે. વિપત્તિયા પડે જે જે, કરી તેના ઉપાયા સહુ ખરી આત્માશિત માટે, જરા ના ભૂલ થાવા દે. પ્રપંચીના પ્રપ ંચેાથી, નહીં વંચાઇ ઉપયાગે; શુભંકર કાર્ય કરવામાં, જરા ના ભૂલ થાવા દે. ખરી પ્રગતિવિષે ભાવે, ધરીને ચિત્ત હુશિયારી; બુદ્ધયબ્ધિધર્મ કરવામાં, જરા ના ભૂલ થાવા દે. સંવત્ ૧૯૭૧ ના શ્રાવણ વદ છ મગળવાર.
तदा जीव्युं सफल मानुं.
જગતના સર્વ જીવાનું, ભલુ' કરવા થશે યત્ન; મઝાની શાન્તિ અપાશે, તદા જીવ્યું સલ માનું, વિધી વા સ્વધીની, વિના ભેદે થશે સેવા;
For Private And Personal Use Only
૩
પ
૧૧