________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
ગદ્ધાં લેટે ખર બહુ વદી મૂઢ! જેને મશાણે, સાથે ના જે પરભવ કશું ભૂલતે કેમ તને, એ એ કેવું ચરમ સમયે સ્થાન આ સર્વનું છે, ગવી એને મરણ સમયે સ્થાન આ ગર્વનું છે. કયાં સંસારે સરસ સુખ છે દેખીને સર્વ દેખે, ખાતાં પીતાં સરસ સુખ છે પેખીને સર્વ પેખો; શું ભેગમાં અનુભવ કરી શર્મ છે તે તપાસો, ભેગીઓનાં તન સહુ અરે ખાખ થાતાં વિમાસે. પ્રેમીઓ સે અનુભવ કરે છેમે ક્યાં આ સ્મશાને, આ શી? બાજી અગમ જગમાં ભેદ કે ના પિછાને; માયા ખેલે અહઅહ બધા સત્યને કઈ પામે, યેગી આવું નયન નિરખી મેહને પૂર્ણ વામે. આ સંસારે સુખ નહિ કશું પૂર્ણ દેખ તપાસી, હારૂં હારે નહિ નહિ કશું પુદ્ગલોની તમા શી ? દેખાડે આ ચરમ સમયે પિતૃભૂમી ખરે હા, જાઓ જાગે નયન નિરખી નાટ્ય દેખી અરે હા, ન્હાનાં મેટાં સકલ મનુજે, નાં તનુ બળેલાં, મૃત્યુ પામે નહિ જગ અહીં કોઈ અતે રહેલાં હોયે શી? આ જગત તલમાં મેહની છે ધમાલ, પિલે ઢોલે ભરમ જગમાં ઠાઠ છે. પૂર્ણ કાલે. કાયા કાયા ઘટ સમ ખરે વાર ફૂટે ન લાગે, જેને આંખે જગત જનને ચાલતે વિણ ધાગે, જેને જાગી હૃદય ઘટમાં જ્યોતિ તે મિલાવો, પામી સારે અવસર ખરે, ધર્મ કાયે લગાવે.
| દોહરા. ભડભડ મડદાં બળી રહી, સમજાવે સંકેત; બ ન કોઈ મૃત્યુથી, ચેત ચેત નર ચેત. મનુજેનાં મડદાં તણી, સમજાવે છે રાખ, ચેત ચેત નર જ્ઞાનથી, આખર તનની ખાખ.
For Private And Personal Use Only