________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૬૫
- 1vv5-
૧૧-ળ
અરર હં હા હું હું બેલ, અવાજ જાણે કુટયે ઢેલ. ૬૬ કાહ્યા થાવે ઘરના લોક, ક્યારે મરશે પાડે પિક, કંટાળો આવે મને ખબ, ક્યાંથી.પાડે આંબા લંબ. ૬૭ મુખથી દિન વચને બોલાય, દુ:ખ કહ્યું ના કોને જાય; હોયે જીવ્યાની મન આશ, વૃદ્ધાવસ્થા એવી ખાસ. ૬૮ પિતાના તે પરના થાય, વિત્ત રળેલું બીજા ખાય;
એ જોયું ના કેમે જાય, હાય હાય એવું ઉચ્ચરાય. ૬૯ વૃદ્ધાસ્વથા એવી અરે, પામીને જે ધર્મ ન કરે, વૃદ્ધ અવસ્થા નિષ્ફલ જાય, એવું વિરલાના મન થાય. ૭૦ વિરલા ઘરડા ચેતે ચિત્ત, ચેતે તો એ થાય પવિત્ર વૃદ્ધાવસ્થા પૂર્વે ભવ્ય, કર હારૂં સારું કર્તવ્ય. વૃદ્ધાવસ્થા દુઃખ ભરેલ, ચેતે તેને શિવપુર સહેલ; ચેતે ના તે દુ:ખી થાય, લક્ષ ચોરાશિમાંહી જાય. ધળામાં જે ઘાલી ધૂળ, તે રહેવે ના ધર્મનું મૂળ ચેતે તેને છે સુખકાર, ચેતે તેને કદિ ના હાર. ( ૭૩ ધર્મ કમાણુ આવે સાથ, ભાવે ભજવા ત્રિભુવન નાથ; વૃદ્ધાવસ્થામાં એ સાર, નહીં તે પામે યમના માર. ૭૪ સર્વ પાપને કરવા માફ, વૃદ્ધાવસ્થા ધોળી સાફ પામી સફળી કરવી ભાઈ, સાચી માની ધર્મ સગાઈ. મૃત્યુનો ભય મેટ થત, કાઢયે ના તે મનથી જતે; થાશે શું? એવું ચિન્તાય, હાય હાયમાં દહાડા જાય. ૭૬ બેલતાં બહુ શ્વાસ ભરાય, મનની વાત ક્યાંઈ ન થાય; ઉગ્યાને પૂજે નરનાર, આથમતાને હેય જુહાર. વૃદ્ધાવસ્થા પામી અરે, ચેતે તે જગ સુખને વરે, ગ સિકંદર વિકમરાય, જીવ્યાને જગ નહીં ઉપાય. ૭૮ પાંડવ સરખા ચાલ્યા ગયા, તેનાં નામે સ્મૃતિમાં રહ્યાં; ચેતે વૃધે નરને નાર, જાણી આ સંસાર અસાર. ૭૯ માયાને મૂકે ઝટ દૂર, થ્થા પરમ પ્રભુનું નૂર .
૭૫
૭૭
For Private And Personal Use Only