________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
૩
* मालतीनी भ्रमर प्रति श्लेषोक्ति. માલતી-કાળો કાળો જગત કથતું તે નહીં લેશ બેટું,
સંતોષી તું નહિ નહિ જરા નામ હારું શું મહેતું; ઠામે ઠામે ભ્રમણ કરતે એક ઠામે ન બેસે, ગુંગું ગુંજે સવર નહિ ભલે આયુ ગાળીશ કલેશે. જા તું દરે હઠ હઠ અરે આવ ના મૂર્ણ પાસે, ટેકી નેકી નહિ નહિ જરા જાય જ્યાં ત્યાંજ વાસે, તું ના કેન પ્રિયતમ અરે સ્વાર્થમાં રક્ત પાજી, હારા જેવા નયન નિરખી હું મરું ચિત્ત લાજી. લજજા નેવે કુલવટ તજી અન્યની પાસ જતાં, લજ્જા ના પરવશ થઈ અન્યનું એઠું ખાતાં; કાળે પીળો બહુ પદ ધરે લકથી નવ લાજે, હા હા હૃારી અકલ ઘટના જાય જ્યાં ત્યાંજ ગાજે. ફેર્ ફ લ્હારા નયન મુખને પ્રેમની ટેક ઠંડી, બેલી બોલે ઝટ ફરી ગયે નેક છડી કુબંડી, હા હા હું જે હૃદય મુખથી જે કરતી પ્રતિજ્ઞા. ઠંડી હેને પરવશ થયો કેમ જાણે ન સુજ્ઞા. વલિયે જે ચતુર ગમાં પ્રેમ શુને નિહાળે, ના વિશ્વાસી તવ મનતણું પૂર્ણ ધિક્કારી ભાળે હોયે નાવે અકલ તુજને કયાં હજી તું ભમે છે; ત્યાગી મીઠું પરવશ થઈ એઠું ક્યાં તું જમે છે. માટે થાવે નહિ નહિ કદી વલ્લિની હાય લીધે, મેટે થાવે નહિ જગ કદી પત્નીને દુઃખ દીધે: મુંજી જેઓ પરવશ થયા તેહની ના પ્રતિષ્ઠા, દુ:ખી અન્ને જગ બહુ થયા આંખથી કેક દીઠા. વેલીઓ જે જગ બહુ અરે પાસ તેની ન જા, સાચી શિક્ષા હૃદય સમજી ભ્રાન્તિને ઝંડી આવે,
For Private And Personal Use Only