________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
ભજનપદ્ય સંગ્રહ.
શક્ત પ્રભુ હું શક્તિ રે, છોડું ન હવે કઈ વાર્યો. પ્રભુજી. ૩
ધ્યેય પ્રભુ તે હું છું ધ્યાતા, દ્રવ્ય તદા પર્યાય પ્રભુ પુષ્પ તે હું છું ભમરે, ભિન્નપણું ન સુહાય; આતમ તે હું છું જ્ઞાન જ રે, ખળું ના કદી હું ખા . પ્રભુજી. ૪ પ્રભુ મુખ તે હું છું વાણી, પ્રભુ નાક હું ગધે; પ્રભુ પ્રેમી તે હું છું પ્રીતિ, બાંધ્યા એ પૂર્ણ સંબંધ દૃશ્ય પ્રભુ તો ચક્ષુ રે, આધારાધેય અવધારે. પ્રભુજી. ૫ જે જે કરું તે તારી પૂજા, બોલે તે તવ જાપ;
જે જે ચિંતન તે તવ ધ્યાનજ, હેશ ભક્તિ એ અમાપ; * દૃશ્ય રૂપ તવ હેજે રે, ભક્ષ્ય હે ! તવ આહારે. પ્રભુજી. ૬
મેળ કર્યો છે તારી સાથે, સદા રહે મુજ સાથ; નેધારાના છો આધારા, વિજ્ઞપ્તિ દિનનાથ; બુદ્ધિસાગર ભાવે રે, અત્તરમાં તુજને સંચાર્યો, પ્રભુજી. ૭
હા માતર ગયું છે. આ એકમેક રૂપે રે પ્રભુજી બની ગયા અમે,
ધીને શોધી લીધા રે તમે અમે અમે તમે જલરસથી જયમ જલના ન્યારું, તિલથકી જેમ તેલ, પુષ્પથકી સુગંધ ન ન્યારી, એમ સત્તાએ જ મેલ; શોધે તે પોતે એ છે રે, દેખ્યા પછી કેણ ભમે. એકમેક. ૧ ચંદ્ર થકી મ ત ન ન્યારી, ભાનુથકી જ પ્રકાશ, તરંગ સાગરથી નહીં ન્યારા, ધૃતથકીજ ચિકાશ; ચિદાનન્દ ચિહે રે, પ્રભુજી પોતે જ્યાં ત્યાં રમે. એકમેક. ૨ તિભાવને આવિર્ભવે, પ્રભુ અનન્તાં રૂપ, શક્તિ વ્યક્તિથી જ્યાં ત્યાં દેખે, ચેતના ધર્મ અનુપ;
મારી અખાએ જે જે દેખાતું હોય દશ્ય તે તમારું રૂપ હેવ અર્થાત દ્રશ્ય પદાર્થો છે તે તવ રૂપ છે એવી રીતે દેખાઈને તેમાંથીદ્રશ્ય વિષયરાગ ટાળો.
For Private And Personal Use Only