________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
પ૦૫
3,
૬
હવે તલસાવ ના ઝાણું, સતાવાથી નથી સારું, મળીને પ્રાણ ! ! ! અન્તર્થી, મિલાવી જ્યોતથી જ્યોતિ. ૫ મલ્યાવણુ તવ થશે હાંસી, લગાડે વાર ના ક્ષણની જગતનું રાજ્ય હૃમમાં, જવા દે તાન તવ લાગ્યું. કર્યું દેખ્યું ને ભૂલી, પ્રભે તવ તાન મસ્તીએ: હવે ઝાઝું ન થાવા દે, નહીંતર બહુ થશે વરવું. થયે તવ તાનને તરસ્યો, થયે તવ ભાનને મુખ્ય અમારા ચિત્તમાં નક્કી, પ્રભે ! તું છે પ્રભો ! તું છે. પડે છે ભેદ પાંચામાં, પડે છે ભેદ કહેવામાં અભેદે તેવું ના દેવું, અને તે સહુ અભેદે છે. હવે તે એ થયું નક્કી, વિનંતીથી કથુ ના કંઈક પરાણે મેળ ના થાતા, સ્વભાવે મેળ હતો. સ્વભાવે મેળ જ થાત, નથી મર્યાદ ત્યાં રહેતી; બુદ્ધયશ્વિધર્મદષ્ટિએ, અભેદે હું અભેદે તું.
S પ્રમુ માવના સંગ.
- રાગ ધીરાના પદને. પ્રભુજી રંગ લાગ્યો રે, ટળે ના કદી તે ટા: જણાઈ પ્રભુની ઝાંખી રે, આતમ નિજ અજવાળે; પ્રભુ સરેવર હંસ તદા હું, વારિ યદિ તે મીનર પ્રભુ સાગર તે તરંગ હું છું, પુરૂષ પ્રકૃતિરૂપ લીન; પ્રભુ ભાનુ તે કિરણે રે, રસિક રસ.નિધાયે,
પ્રભુ. ૧ પ્રભુ પ્રાણી તે હું છું પ્રાણજ, પ્રભુ ગાય હું વત્સઃ પ્રભુ માત તે હું છું બાળક, પિતા તનુજ પ્રશસ્ત; પ્રભુ ચંદ્ર હું જ્યોતિ રે, અંગાંગી ભાવ ઘટ ધાર્યો. પ્રભુજી. ૨ પ્રભુ ગગન તો હું થઈ વાયુ, રહું પ્રભુની સાથ; પ્રભુ સ્વામી તે હું છું સેવક, સાચી પ્રભુ મુજ આથ; १४
For Private And Personal Use Only