________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૮૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ
નિરાશા ના કદી ધરવી, વહીને સ્વાન્નતિપ થે; થતી અથડામણી તેથી, વહેા છે પથમાં જાણેા. પ્રવૃત્તિમાં પરખવાનુ, પરબ્રહ્મ જ સદા પ્રેમે; પછીથી કાર્ય માં તુજને, ખરી નિધતા રહેશે. પ્રતિ કત્ત બ્યમાં સ્વાત્મા, વિલેાકે જ્ઞાન ચેાગીની; ખરી કત્તવ્યતા પામી, ક્રિયા યાગી થશે પશ્ચાત્. ઉપગ્રહ વિશ્વને દેવા, ત્યજી યાચકતણું જગનું; અવસ્થા એ થતાં નક્કી, ખરી નિષ્કતા પ્રગટે. હજી તેા બહુ રહ્યું ચડવુ, અહા આત્મોન્નતિ શિખરે; ત્યજીને દસ્યની મમતા, વહ્યા કર ઉન્નતિ માગે થતી સ્વાત્માર્થાત જેથી, ગમે તેવી અવસ્થામાં; ખરેખર દ્રવ્યને ભાવે, કર્યા કર કાય એવાં તુ. હૃદયમાં સત્ય જે પ્રગટે, ખરૂં જીવન અહા તવ એ; પરીક્ષા માહ્યથી ડરતાં, ઘણા જન વિશ્વ વંચાતા. નિજાત્માને વિકસવાને, નિજાત્માનું કર્યા કરજે; નિાત્માને છુપાવ્યાથી, અધમી થાય છે માનવ. નિમાવત્ પરાત્માઓ, વિલેાકે તે થતા ધી; બુદ્ધચશ્ચિંદ્રષ્ટિ સૃષ્ટિની, અલૈાકિક રમ્યતા દેખે.
For Private And Personal Use Only
७
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
पत्र बोध
વિચારક૦ ૧
વિચારકને વિચારૂ છુ, નિહાળુ દેખનારાને; જગતની પાઠશાળામાં, પરીક્ષુ પેખનારાને. અનતા રૂપ ધરનારા, અનતા નામ ધરનારા; નથી નામી નથી રૂપી, વિલાક પ્રેમ પ્યારાને. નિહાળું તે સ્વયં પોતે, પરીક્ષુ તે સ્વયં ન્યાતે; નથી હું કે નથી તુ એ, કશુ શુ ? વાણી ન્યારાને વિચારક૦ ૩
વિચારક૦ ૨