________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ભાગ આમા
જગ ૨૪
જગ ૨૫
સત્વ રજો ને તમેા ગુણથી, માયાતા જગ વાસે રે; મૂકે ના કાઈને માયા, માયાના જગ દાસા રે. તપ જપમાંહિ માયા આવે, મન્દિરમાંહિ લડાવે રે; યુદ્ધેામાં માયાને વાસા, સહુને તે ભરમાવે રે. વક્તાના મન મન્દિર પેસી, અહુ વૃત્તિ પ્રગટાવે રે. મોટા મેટા મુનિજનાની, ધર્મ વૃત્તિ બદલાવે રે. માયા કામણગારી માટી, મહાશક્તિ રૂદ્રાણી રે, જીતે તેને કાઇક વિરલા, સાચા અનુભવ જ્ઞાની રે. જ્યાં જીવા ત્યાં સઘળે માયા, મુઝયા મુનિ મહારાયા રે, ઉપશમ શ્રેણિથી પણ પડિયા, વીતરાગતા લાયા રે. સર્વ કામના માયા રૂપા, કાઇને કાઇક હાવે રે, નામ રૂપમાં જીવે મુઝયા. કાઇક સાચું જોવે રે સવાસના માયા યાગે, અનેક રૂપે પ્રગટેરે; માયાથી રહેતાં ન્યારા કાઇ, માયાથી કદિ છટકેરે, માયાને ના શર્મ કેાઇની, સર્વ જીવામાં રહેતીરે; લક્ષચારાશીમાંહિ સહુને, હડસેલી ઝટ દેતીરે. તત્ત્વમિસ સાહ ના ધ્યાને, માયા આવે વ્હેલીરે; અહં પણામાં નાખીને તે, ભવમાં દે હડસેલી રે. જા બાપુ કહેતાં ના જાતી, છાતી ફાલી ખાતીરે; ભલા ભલાને પાણી પાતી, તપ જપ ખાતી માતીરે. જગ૦ ૩૦ માલા મણકા તિલક છાપમાં, માયા આવે છાનીરે; ભક્તાને ભૂલાવે ભૂંડી, કર્મ કરે તેાાનીરે. સત્ય ધર્મની આગળ પડદા, કરીને રહેતી પાતે; માયાને ધર્મ જ માનીને, જીવા માયા ગાતેરે. ઈચ્છાઓ જે અનેક રૂપે, માયા તે અવધારા રે; કોઈને કાઇ ઇચ્છામાં પડતાં, પ્રગટે છે. સંસારના હૈ. જગ૦ ૩૩ માયા માટે ધર્મ ને સેવે, જીવા કે અજ્ઞાની રે; મેટા મોટા ધર્માચાર્યા, માયા સંગી માની રે.
૫૫
For Private And Personal Use Only
૪૩૩
જગ૦ ૨૧
જગ૦ ૨૨
જગ૦ ૨૩
જગ૦ ૨૬
જગ ૨૭
જગ૦ ૨૮
જગ૦ ૨૯
જગ૦ ૩૧
જગ ૩૨
જગ ૩૪