________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૪૦પ
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
ww
w
w
w
w
w
w
.
सदा ऐक्ये मळी रहेजे. કરીને મેળ મન માને, પ્રવેશી ચિત્તમાં બધે! ગમે ત્યાં જાય તોયણ તું, સદા ઐકયે મળી રહેજે. વિભિન્ન સંગીઓ થાતાં, વિચારો ભિન્ન સાંભળતાં કદી ના ભિન્નતા ધરજે, સદા ઐકયે મળી રહેજે. પ્રદેશ વાસ કરવાથી, હૃદયથી દૂરતા નહિ હો, હૃદયથી પાસ તે પાસે, સદા એકયે મળી રહેજે. વિચારે ફેર જ્યાં ત્યાં છે, પડે મતભેદ આચાર જગત વૈચિગ્ય જાણીને, સદા મૈયે મળી રહેજે. કદી ના નાશને પામે, ખરો શ્રદ્ધાળુ જન વિવેક ખરી શ્રદ્ધા ધરી મનમાં, સદા એકયે મળી રહેજે. પડે ના ભેદને ભડકે, પરસ્પર શુદ્ધ પ્રીતિ જ્યાં; ધરીને પ્રીતિથી ભકિત, સદા એકયે મળી રહેજે. વિશુદ્ધએમનું લ્હાણું, મળે છે કેઈને ધમે, બનીને પ્રેમ પૂજારી, સદા એકયે મળી રહેજે. ખરે એ આત્માના જ્ઞાને, મળે છે મેળ જ્ઞાનીને; ભલી સેવા ધરી મનમાં, સદા ઐયે મળી રહેજે. કચ્યું એ માનજે બળે, ગણી અમૃત હૃદય પ્યારું;
બુદ્ધયબ્ધિ સન્તના ચેગે, સદા એકયે મળી રહેજે. સંવત ૧૯૭૦ના ભાદરવા સુદિ ૧૨ મંગલવાર.
અમો વર્ષથોળ. * માથું મૂકીને કરે કામ, એ નર વિશ્વમાં રાખે નામ; વિશ્વ કરે છે પ્રણામ
For Private And Personal Use Only