________________
Shri Mahavir Jain Aradhana Kendra
res
www.kobatirth.org
લજનપદ્ય સ’અહે.
ॐ कपटी वणिक्
O
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપટી. ૧
કપટી. ૨
કપટી વાણિયાના અવતાર, મમતી મેહી મનમાં ખાર. ગુરૂની પાસે જ્ઞાનની વાતા, કરતા થઇ હુશિયાર; સમ ખાધા સાચુ ખેલવાના, ધૂતે ધમે અપાર. દેવગુરૂના સેાગન્ન ખાઇને, કરતા જૂઠ વ્યાપાર; ગુરૂને છેતરે દેવને છેતરે, ઉપર ધર્માચાર. નંદના ક્ન્તને ગેરવિન્દ્ર જાણે, અને છે સ્વાર્થે ગમાર; વખત આવે ત્યારે નીચા નમીજાય, પછે દાવે દે માર. કપટી. ૩ ધર્મક્રિયાઓ કરે ઘણીપણું, ચિત્ત ન નિર્મલ થાય; ગંગામાં કાયલા વા વેળાખડું, કાળાપણું નહિ જાય. કપટી. ૪ દયાની વાતે ડાહ્યા અને પણ, લેતા ઘરાકના પ્રાણ; જીવડા ન્હાના બહુ ખચાવે, કરે માટાની હાણુ. કપટી. પ કાલુ બેલીને કળા કેળવે, કરતા ફસાવવાની વાત; પેાતાના થ પેટમાંહિ પેસીને, કરે પછીથી ઘાત. વાણિયા બચ્ચા કખુ ન સચ્ચા, થયા ન કાઇના થાય; ગાંડ રાંડ ને વાણિયા રાજા, હાય પાતાના ન ભાય. કપટી. ૭ માતાના પેટમાં ચિતા ચિત્ર, ખડક્યા ચિતામાં પ્રમાણ; ત્રણે ઠેકાણે વાણિયા સારા, અન્ય ઠેકાણે ન માન. કપટી. ૮ સગી માતાને છેતરવામાં, જરા નહીં અચકાય;
કપટી. ૬
ચિતા કમાનની પેઠે નમીને, ધાર્યું કરે ગમ ખાય. કપટી. ૯ જન્મ થકી કાગડાની પેઠે, કપટ કલા સંસ્કાર;
કપટી. ૧૧
ટાળ્યા ટળે નહીં ધર્મ ક્રિયાથી, મૃત્યુની સાથ જનાર. કપટી. ૧૦ છેતરતા સાનીને વાણિયા, ધર્મના નામે વ્યાપાર; કરતા માટેા ભક્ત બનીને, લેાભી કપટ આચાર. કદાપિ વાણિયા ધમી અને તો, મુક્તિ લહે નિર્ધાર; કવિ અનુભવી સમજુ સમજો, ચેતી ચાલેા નરનાર. કપટી. ૧૨ સંવત્ ૧૯૭૦ ના શ્રાવણ વિદ્૩ રવિવાર.
For Private And Personal Use Only