________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૯૫
~~~~~~~~~~~
૧૩
૧૫
૧૬
૧૭
૧૮
હતી જ્યાં રાજ્યધાનીઓ, અધુના રાસ ભૂકે; જતું જૂનું નવું થાતું, જગત્ બદલાય ક્ષણક્ષણમાં નવા પોય ઉત્પાદે, અને જૂના ટળી જાતા; રહે છે ધૈર્ય દ્રવ્યમાં, જગત બદલાય ક્ષણ ક્ષણમાં. સુધારા બહુ થયા થાતા, વિચારમાં જ લોકોના તથા આચારમાં દેખે, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં વિચારો જે કર્યા પૂર્વે, અધુના જે કરાતા તે; ઘણે ત્યાં ફેરફાર જ છે, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. હતાં બંધારણે પૂર્વે, હતા જે ભૂતમાં વે; થયાં રૂપાન્તરે તેમાં, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં પડે પૃથ્વીતણું આજે, જણાતાં શોધ ખોળેથી; જણાતા ફેરફારે બહુ, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. નદીઓના પ્રવાહમાં, ઈદંજલ ભાવના વતે; પરંતુ પાણી છે જુદું, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. વપુની સર્વ ધાતુમાં, તે પર્યાયને બદલે લહી સામગ્રી કાલાદિ, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. કળી કરમાય છે ખીલી, જુવે જન્મી મરે લેકે; અધુના જે પછીથી ના, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. તિરોભાવે રહયું છે જે, બને આવિર્ભાવે તે અહે એ સર્વદ્રમાં , જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં અહા નામે અને શબ્દ, પદાર્થોમાં જ પર્યા; ફરે છે પામી સામગ્રી, જગત્ બદલાય ક્ષણ ક્ષણમાં. અહે જે જાણતા સમ્યગુ, રહે તે સ્થિર સમતામાં; બુદ્ધચબ્ધિ તત્ત્વજ્ઞાને એ, થતી મહાધર્મની શ્રદ્ધા. સંવત ૧૯૭૦ ના શ્રાવણ વદિ ૨ શુકરવાર,
૨૪
For Private And Personal Use Only