________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
વન્યુ શુ હાજી હા કરતાં, વળ્યું. શુ દાવ ખેલ્યાથી; નમ્યા જો લેાક ત્હોયે શું, વચનના ભંગ કીધે જો. અમીરાઇ મળી તેા શુ, પ્રતિજ્ઞાએ નહી પાળી; પ્રતિજ્ઞા પાળનારાએ, સકલથી શ્રેષ્ઠ છે જગમાં. પ્રતિજ્ઞાના અધિકારી, બન્યા જે ચેાગ્યતા પામી; પ્રતિજ્ઞા તે વહે પૂરી, વિવેકે સત્ય સમજીને પ્રતિજ્ઞા પાળવામાંહિ, નવુ' જીવન પ્રગટ થાતું; નવા અવતાર થાવાના, અસલ આંખે નવુ ભાસે. શુભાશુભ બહુ પ્રતિજ્ઞાઓ, વિવેકે સત્ય આદરવી; અની ગંભીર ને ધીરા, સમયના જાણ થઇ કરવી. પ્રભુ દરબારમાં જાવા, પ્રતિજ્ઞા પાસના જેવી; બુધ્ધિ સિદ્ધ સાધનમાં, પ્રતિજ્ઞા વ્રતાની છે. સંવત ૧૯૭૦ ના જેઠ વિદ ૮ મગળવાર.
ashiओनी मेघ प्रति अन्योक्ति प्रार्थना. વર્ષો મેઘજી ભારી, ભૂમિપર વર્ષો મેઘજી ભારી; ઉરમાં અરજી ઉતારી........ભૂમિપર. ગડગડ વાઘે ગાજતા રે, વિદ્યુત લાઈટ ધારી; વાયુનુ વાહન કરી રે, કૃપા કરાને પધારી. પ્રાણશેષ અમ રહી ગયા રે, લેશેા હવે તેા ઉગારી; વડ આકાશી દેવતા રે, મહારાજ્ય પદ ધારી. સબંધ બાંધ્યા તુજ થકી રે, મત્સ્ય અડ્ડા જેમ વારિ; સંબંધ એવા તુજ થકી રે, ટાળ્યા ટળે ન જરારી. સરવરમાંહી ઝીલીએ રે, નિર્દોષ જીવન ધારી; માલુડાં અમે તાહ્યરાં રે, ઝટપટ કર સુખકારી. મનમાં તુંહિ તુંહિ થઈ રહ્યું રે, આવ આવ ઝટ વારી; બુદ્ધિસાગર મેઘની રે, આવી પહોંચી સ્વારી. સંવત ૧૯૭૦ ના જે વિદ ૧૪ સામવાર.
For Private And Personal Use Only
૩૭૫
૬૭
૬૮
૬૯
७०
૭૧
७२
ભૂમિ. ૧
ભૂમિ. ૨
ભૂમિ. ૩
ભૂમિ. ૪
ભૂમિ. ૫