________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૭૩
પ્રતિજ્ઞા પ્રાણ સમ વ્હાલી, ખરેખર સન્ત લોકેને; ચળાવ્યા ન ચળે ભે, ડરાવ્યા ના ડરે તેઓ. પ્રતિજ્ઞા જે કરે તેને, નિભાવી લે ઉપાથી; પુરૂષમાંહી ગણાવાને, કરેલા કેલ પાળી લે. કદાપિ ઝેરને ચાલે, પીવાને વેગ આવે તે; ગણીશ ના મૃત્યુની પરવા, પ્રતિજ્ઞા પાળવા માટે. કદાપિ કે જુસ્સાથી, પ્રતિજ્ઞાભ્રષ્ટ ના થાતે; મળે જે ઈન્દ્રની પદવી, તથાપિ ભ્રષ્ટ ના થાવું. જરા વાતે વિધી થઈ, અભિમાને ફુલાઈને, વચનને ભંગ ના કરજે, વિચારી ટેકને ધરજે. પ્રતિજ્ઞાથી પડેલાઓ, જગમાં અન્યને પાડે; કદી ના સંગતિ કરજે, થશે સંગત અસર તેવી. વચનની ટેક ધરવાનું, શિખ્ય ના તે શિખે તું શું? પ્રતિજ્ઞા પાળતાં શિખે, શિખ્યો ત્યારે સકલ બીજું. ૫ ફરી જાતી જીભલડી રે, પ્રતિજ્ઞા બેલીને ક્ષણમાં અહે એ જીભ સપિ, રહે ત્યાં ભય કહો કેવો? શરીરે નહીં અમર રહેતાં, મળ્યું તે ભિન્ન થાવાનું જગની લાલચ છોડી, પ્રતિજ્ઞા પાળજે પૂરી. નપુંસક તે ગણવાને, પ્રતિજ્ઞાથી હઠે પાછે; પ્રતિજ્ઞા જે ફરે કીધી, પછી એ માનવી શાને. પ્રતિજ્ઞાની ખરી કે, વધે છે નેક માનવને; પડે વિશ્વાસ તેને બહુ, કરે એ કાર્ય ધારેલાં. પ્રતિજ્ઞાને ત્યજે ભિરૂ, વિપત્તિ પડે ત્યારે; વિપત્તિયે સહી પૂરી, પ્રતિજ્ઞા પાળતે શ્રે. પ્રતિજ્ઞા પૂર્ણ પાલકની, ચરણઘેલી જ પૂજાતી, અહે તે ધૂલીમાં પણ કઈ, ભરાતું સત્ત્વ પૂજ્ય જ છે. પ૧ અનન્તી શક્તિનાં દ્વારે; થતાં ખુલ્લું વચન ટેકે, વચનગુપ્તિ થતી સહેજે, અનુભવ ચગીને એને.
For Private And Personal Use Only