________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
અમર દેહ નથી રહેતાં, અમર મહેલો નથી રહેતા; પ્રતિજ્ઞા પાળકે જગમાં, અમર રહેતા સદા નામે. પ્રતિજ્ઞા પાળનારાની, જગમાં જીવતી કીર્તિ ભલે હે રંક વા રાજા, જીવતા શાસ્ત્રના પાને. અહો એ બન્ય માતાને, અહે એ ધન્ય પિતાને; અદે જેનાં જ સંતાને, પ્રતિજ્ઞા લીને પાળે. અહો એ ધન્ય ભૂમિને, અહ એ ધન્ય છે કૂળને, પ્રતિજ્ઞા પાળકે ઉપજે, રહે ઈતિહાસના પાને. અહે એ ધન્ય ગુરૂઓને, અરે જેના હદય શિષ્ય; પ્રતિજ્ઞામાં અડગ રહીને, ગુરૂનું નામ દીપાવે. અહો એ ધન્ય જાતિને, અહો જે જાતિમાં જનમ્યા; પ્રતિજ્ઞા પાળીને પૂરી, કરે છે ઉચ્ચ જાતિને. અહે જે દેશના લોકે, પ્રતિજ્ઞા પાળતા ટેકે; ધરે નહિ મૃત્યુની પરવા, જગમાં દેશ શોભાવે. અહો એ ધન્ય જીહાને, વદી પાછું ગ્રહે નહિ જે અહો એ જીભપર રહેતી, વચનસિદ્ધિ અને કીર્તિ. અહ એ ધન્ય માનવને, શિખાવે પાઠ અને બની આદર્શવત્ પિતે, ત્યજીને સર્વ સ્વાર્થોને. અહો એ ધન્ય માનવને, બની વિશ્વાસની મૂર્તિ જગતમાં સત્ય તે થાયે, ખરો એ શાહુકાર જ છે. અહો એ ધન્ય માનવને, વિપત્તિઓ સહી કેટી; પ્રતિજ્ઞા પાળતો બેલે, અહંમમતા ત્યજી દરે; અહે એ ત્યાગી છે પૂરે, ત્યજી સુખની સહુ આશા; પડેલાં કષ્ટ પેઠીને, પ્રતિજ્ઞા બેલીને પાળે. વિદેહી શ્રીજનક પેઠે, કરી સ્વાર્પણ લહે સુખડાં; ત્યજીને ચિત્તમાંનું સહુ, કરી સ્વાર્પણ વધું પાળે. અહો જે સ્વાર્થ વિઝાના, બની કીડા વધું ત્યાગે, કરે નિજ આત્મની હાનિ, કરે ના ન્નતિ સાચી.
For Private And Personal Use Only