________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
હૃદયથી રાગને ત્યાગી, હૃદયથી શ્રેષને ત્યાગી, કરી લે આત્માની શુદ્ધિ, રહી તવ હસ્તમાં મુક્તિ. બનીશ ના એક ક્ષણ માત્ર, પ્રમાદી તું અરે મેહે બુદ્ધયબ્ધિધર્મ સાધી લે, સુણ ઉપદેશ સોને. સં. ૧૯૭૦ જેઠ વદિ = ગુરૂવાર.
- ફળ સાતિ. છી
હવે મને હરિનામ સું નેહ લાગ્યો. એ.રાગ. જાણીને જોયું કુશિષ્ય સંગતિ નઠારી, આપે છે દુઃખ બહુ ભારી રે
જાણીને વિનયને વૈરીને અક્કલને દુશ્મન, સામું બેલી ચિત્ત બાળે, રીસ કરે ગુરૂ રાગ ન ધારે, ધર્મવિમુખ થઈ ચાલે છે. જાણીને. ૧ ભરમા મનમાં ભરમાતે, સ્વચ્છન્દી થઈ હાલે; પ્રત્યેનીક થઈ સામે પડીને, ધર્મ પાતાળમાં ઘાલેરે. જાણીને. ૨ દુર્જન લોકની સંગ કરીને, નિન્દાએ મુખ કરે કાળું ખાયહેનું હા ખાદે છે ખાંતે, સમજે ન દુષ્ટ કેણ હાલું રે. જાણીને.૩ મૂર્ખ કુશિષ્યની સંગતિ ખાટી, જેવી કાણી જલ લેટી; મનને મેલોને સ્વાર્થમાં વહેલ,કુટીલ શઠ મતિ છેટી રે. જાણીને. ૪ અજ્ઞાની પશુ સમ અવતારી, કુસંસ્કારી હરામી; રણના રોઝમે બહુ ચંચલ,બાહ્ય વિષયને છેકામી રે. જાણીને. ૫ ગશાળાને પાઠ ભજવતે, મુખ મીકે દિલ ઝેરી, ત્યાગી ઉપરથી અન્તરૂ રાગી, ધર્મશાસનને જે વૈરી રે. જાણુને. ૬ મળશે નહિ કુશિષ્ય ભવોભવ, પ્રભુને વિનતિ હમારી, બુદ્ધિસાગર સન્ત સમાગમ, મળશ સદા સુખકારી રે. જાણીને. ૭
For Private And Personal Use Only