________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
૩૫૯.
menannnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
રેમરામમાં વ્યાપીને રે, કરૂણા મૂર્તિ બનાવ બુદ્ધિસાગર ધર્મની રે, હારે વહેલી આવ. સં. ૧૯૭૦ જેઠ સુદિ ૨ બુધવાર
દયાદેવી. ૭
हृदय मेमानने आमन्त्रण ९९
રાગ માઢ. મળશો હૃદય મેમાન, મહને મળશે હૃદય મેમાન; ઐકય વિચારના પ્રાણ રે.................. ... હવે આત્મ જ્ઞાનાદિ સમાનતા રે, દુઃખે દુઃખી થનાર; હૃદયમાં ધ્યેય થઈ રહે છે, છાયા થઈ રહેનાર રે. હને- ૧ પ્રેમ સમુદ્ર ઉછાળ રે, શોભે ચંદ્ર સમાન મેળ મળે સહુ વાતમાં રે, કરતો ગુણગણ ગાન છે. મહને ૨ આનન્દ રસ રસિયે કરે રે, દુઃખ ભૂલાવે ભાન; સાહાચ્ચક સહુ વાતમાં રે, રસતે અભેદે પ્રાણ રે. હને ૩ મિ રેમ રંગાઈ રે, આત્મ પ્રદેશ પ્રદેશ, પ્રેમે તન્મય તાનમાં રે, સર્વ સમાવે કલેશ રે. મહને ૪ આત્મા ભિન્ન થઈ રહે છે, ચિત્ત કરીને ઉદાર, પન્થી એકજ વાટને રે, આત્મ પ્રતિનિધિ સાર રે. મહને પ સદ્દગુણ મૂર્તિ પૂજ્યતા રે, જ્ઞાની સમાધિવંત આત્મ ચારિત્ર્ય શેભત રે, દ્રવ્ય ચારિત્રથી સન્ત રે. હને ૬ ચેગી ઉચ્ચ ગુણે વડે રે, કર્મ એગી જગવીર; બુદ્ધિસાગર મિત્રને રે, ચાહુ મેળ સુધીર રે. મહને. ૭ સંવત ૧૯૭૦ ના જેઠ શુદિ ૩ ગુરૂવાર
For Private And Personal Use Only