________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૩પ૭
ર/
www-r
w
-
r
r
- માથાં. + માયા મહા ધૂતારી રે, હરિ હર બ્રહ્માદિકને છળીયા, જોગી જતિ સંન્યાસી સાધુ, છળીયા સૈથી બળીયા. માયા. ૧ વૈશાખ વદિ સોમવાર
છવિ સત્તામાં હીનતા. છાક અમારી અન્તરમાં લય લાગી, મનની ભ્રમણા ભાગી. અમારી આતમ તે પરમાતમ સાચે, અનુભવ દિલમાં આવ્યું, રાગદ્વેષને જેર નિવાર્યો, સમતાથી લય લા. અમારી. ૧ નહિ હું રાગી નહિ વૈરાગી, લિંગી નજાતિ જાતિ, શબ્દાતીત નિરંજન નિર્ભય, રૂપ નામ નહિ જ્ઞાતિ. અમારી. ૨ પ્રેમે નિજને પરખી લીધે, ત્યાગ વિના થયે ત્યાગી આનંદ સ્વાદે જાગ્યે ઘટમાં, થઈ ગયે ભાગી. અમારી. ૩ નિર્વિકલ્પ સમાધિ હેરે, જ્ઞાનદશા ઓર જાગી; બુદ્ધિસાગર આનંદમૂર્તિ, નયને જ્યાં ત્યાં લાગી. અમારી. ૪
2 ગ્રામનું અવજ્ઞાન. » ગાવે ગવૈયા ગાન રે, વિરલા તત્વને જાણે, કવિ જોડે બહુ કાવ્ય રે, વિરલા અનુભવ માણે. ગાવે ગાતાં ગાતાં જન્મ ગયે પણ, પ્રગટયું નહિં ઘટ જ્ઞાન, કાવ્ય રચતાં જન્મ ગુમાવ્યા, પ્રગટયું નહિં નિજ ભાન; વિના બહુ માર્ગ રે, વિષયેવૃત્તિને તાણે. ગાવે. ૧ આત્માનુભવ ગાનથી, આનંદ ઘટ ઉભરાય; બુદ્ધિસાગર તત્ત્વની વાણું, સુખકર ન્યાય;
જ્ઞાને મન કપિ ઠામ રે, આવે અનુભવ ઠાણે. ગાવે. ૨ વૈશાખ વદિ ૧૦ મંગળવાર.
For Private And Personal Use Only