________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ. આઠમે.
૩૪૧
પ્રમાણિક જીવન વિના રે, રાખે જાક દમામ, બુદ્ધિસાગર સતના રે, શિષ્ય ગુણ ગણધામ- ૧
નશુરા૦ ૩ સુગુરા શિષ્ય જ્ઞાની રે. " ચૈત્ર વદ ૨ રવિવાર
G आत्मवत् सर्वत्र देख ले નિજ જીવ પેઠે સર્વ દેખ વપુએમાં રહ્યા, આ સર્વ જી સિદ્ધ છે સત્તાથકી વિરે કહ્યા, ઔદાર્ય ને ગાંભીર્ય દષ્ટિ ધાર સહુની સાથમાં, પ્રેમામૃતે જીવી અને જીવાડ મુક્તિ પન્થમાં. આ વાટિકા ખીલી રહી સહુ જીવની ભવક્ષેત્રમાં, હાના અને મેટા જીને દેખ અન્તર્ નેત્રમાં છે સહુ નિજ આત્મવત્ સહુને સંબંધી તું ખરે, ઉપકાર સૈની સાથમાં છે સામસામી જાણ રે. આનન્દનું છે સ્થાન ચેતન તું ખરેખર લાગતો, શોધે અને ધાવત ને ઉંઘ છોડી જાગતે; નિજ આત્મવત્ સહુ જીવમાં આનન્દ અપરંપાર છે, નિજ આમવત્ સહુ જીવની પૂજા ખરી જયકાર છે. 3 તું દેખ સહુ વપુઓ વિષે ચૈતન્ય દેવો વિલસતા, ઉંચા પ્રતિ ભવ થાવતા એ જ્ઞાન તે વિકસતા; તું જાગતું કર વિવને જાગે જગાડે ભેગીઓ, મૃત્યુ કહીને જીવતા થાતા અનુભવ ભોગીઓ. સહ દેહ પડદામાં રહ્યા છે પ્રભુ સમ દેખ એ, અધ્યાત્મ તિ દેશમાં ઈવર બની એ પેખ એ; સહ દેહીઓની પૂજ્યતા પરમાત્મસમ ક્યાં થઈ રહી, બુદ્ધચબ્ધિ સેવાભાવથી અધ્યાત્મજ્ઞાને એ લહી. વૈશાખ સુદ ૨ સેમવાર.
For Private And Personal Use Only