________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
ભજનપદ્ય સંગ્રહ.
આત્મ સ્વભાવે રમતાં શાન્તિ, શુદ્ધ વ્યક્તિ પરમાર્થ; બુદ્ધિસાગર જોરે , પરભાવ હઠાવે. ઈચ્છાઓ. ૩ ચૈત્ર સુદિ ૪ સોમવાર
ભાવાર્થ:– હે ઇચછાઓ-વાસનાઓ તમે હવે દૂર જાઓ. તમે શા માટે મહને લાગી છે ? વિપાકમાં શા માટે સતાવો છે? કોણ તમને બોલાવે છે? આ ત્માનો મૂળ ધર્મ ભૂલાવીને હેઈચ્છાઓ! તમે મને પરભવમાં લઈ જાઓ છે.
હવડે તમારે રચનાર હું અર્થાત્ જીવ છું તેમ છતાં રચનાર જીવના સ્વભાવ વિરૂદ્ધ અવળા માગે લઈ જવા તમે કેમ બળવત્તર થાઓ છો. સર્વ પ્રકારની ઇચછાઓનું સ્થાન તો મારામાં અર્થાત્ જીવોમાં છે તે હવે મેં જાણ્યું. તમે યદ્યપિ જીવમાં રહો છે તે પણ ક્ષયશીલ છે. તેથી તમારે ભરમાવ્યો હવે ભમનાર નથી. જયાં ઇચ્છા છે, ત્યાં દુઃખ છે. ઉપાધિ, વ્યાધિ છે. હવે આત્મભાવથી દેખતાં તમારું જોર નથી પણ જ્યારે પુરુષાર્થ પ્રગટે, ત્યારે આત્મસ્વભાવે રમતાં તમે સ્વયમેવ નષ્ટ થાઓ છે, ઈત્યાદિ...
6 अमने जाणनाराओ. २ જાણું ન પૂર્ણ હું કોણ ?, કયાંથી જાણે તમે તે મુજને જાણે સહુ જાણે રે, દેખે નહીં તે અમે તે. નામથી જાણે રૂપથી જાણે, તેમાં ભૂલ જણાતી; જાણે કદાપિ વેષાચારે, વાત ન જાણું સુહાતી રે. ક્યાંથી. ૧ કૂળથી જાણે દેહથી જાણો, સહુ દશ્યની વાતો અમને જાણે ઈશ્વર જાણે, બધે તે ખત્તા ન ખાતો રે. કયાંથી. ૨ અમને તમને દક્ષ્ય સનમને, જાણે તે સુખ પાતે; બાહ્ય ચરિતે ચિત્ર કાઢતાં, પૂર્ણ ન ત્યાં હું સુહાતો રે. ક્યાંથી. ૩ જગમાં હું છું જગ છે મુજમાં, ઈશ્વરમાં હું સમાતો; મુજમાં ઈશ્વર ઐક્ય સદાનું, જ્ઞાનીને એવું જણાતે રે. કયાંથી. ૪ દક્યાદસ્થ સમાયું મુજમાં, ભેદભેદે ભણાવે; પિતાને જાણે જે તમે તે, મુજને જાણે ગણતે રે. કયાંથી. ૫
૧ પંડિત ભૂલ ત્યાં ખાતે. ૨ અવગમે સત્ય ન થાતે રે.
For Private And Personal Use Only