________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
ભજનપદ સંગ્રહ.
સર્વ.
૩
જિનાજ્ઞાએ ગાયું રે, સાપેક્ષ યોગ તરત. નય હઠવાદ સર્વ સમાયા, રહ્યો નહીં હઠવાદ; રવિ પ્રગટે તમ રહે ન કેમે, તેમ પ્રગટ સ્યાદ્વાદ; બુદ્ધિસાગર સમજે રે, કષાય ભાવ ઉપશમે. | માઘ સુદિ ૮ મંગલવાર.
સર્વ.
૪
* अमारा आशयो जाणो. ९४
કવાલિ. પ્રથમ ટીકા કર્યા પૂર્વે, ઘણી ખામેશ રાખીને, અલક્ષ્ય કલ્પના શક્ત, અમારા આશયે જાણે. તમારી મત્યનુસારે, કરે શબ્દાર્યની સિદ્ધિ અતકર્થ સદ્દગુરૂગમથી, અમારા આશયે જાણે. મતિ ત્યાં યુક્તિને ખેંચી, કરે અર્થો ગમે તેવા સ્વચ્છત્ત્વકકલ્પના ત્યાગી, અમારા આશય જાણે. ૩ અસૂચા સ્વાર્થ પક્ષ, વિપર્યયષ્ટિના ગે; ખરૂં સમજાય નહિ મનમાં, અમારા આશયે જાણે. ૪ હૃદય માધ્યચ્ચ અવધારી, નયસાપેક્ષતા ધારી; અનુભવદૃષ્ટિએ પ્રેમે, અમારા આશયો જાણે. અમારા આશયે સમજ્યા, વિના જે જે અભિપ્રાયે; ધરે ત્યાં સત્ય નહિ પૂરૂં, અમારા આશયે જાણે. ૬ લખ્યું ને જે કહ્યું તે તે, અમારા આશયે સાચું; નયસાપેક્ષષ્ટિએ, અમારા આશયે જાણે. મનુષ્યવ્યક્તિ ભિન્નત્વે, ઘણા આશય તણા ભેદે કથનને લેખમાં જ્યાં ત્યાં, અમારા આશયે જાણે. સમાચક વિચારક તે, ગ્રહે વક્તવ્ય સારજને
બુદ્ધચબ્ધિસદ્દગુરૂગમથી, અમારા આશયે જાણે. માઘ સુદિ ૮ બુઘવાર.
For Private And Personal Use Only