________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આણ્યે.
જીવા સ ખમાવું પ્રેમે, ટ્વેઇ અન્તર્ સન્માન; સિદ્ધસમા સહુ જીવેા રે, સત્તાએ પરખાય છે. જીવાના ઉપકાર તળે હું, આવ્યે વાર અન’ત; પરસ્પર ઉપકાર જીવાના, ઉપકારી છે ભદત; સજીવાની સેવા રે, કરવા મન હરખાય છે. સત્તાએ હું સર્વ જીવામાં, સર્વ જીવે મુજમાંહી; જગત્ ગુરૂ હું જગના ચેલા, વિશ્વરૂપ હું આંહી; સદસદ્ભાવે સહુમાં રે, સાપેક્ષે સહાય છે. સ ંગ્રહનયની સાપેક્ષાએ, સત્તા ધ્યાતાં બેશ; અભેદબુદ્ધિ અભેદ પ્રેમે, આનન્દ ઘેન હમેશ; જીવતાં સિદ્ધ સુખડાં રે, બુદ્ધિસાગર પાય છે. માઘ સુદિ ૭ સામવાર.
For Private And Personal Use Only
અમને ૨
૩૦૪
અમને ૩
અમને૦ ૪
* सर्वदर्शनमय स्याद्वाददर्शमय अमे. १८
ગંગાતટ તપેાવનમાં રે એ રાગ અને સાખી
અમને ૫
અથવા
ધીરાના પદની દેશીમાં.
સ
સર્વાંનય સાપેક્ષે રે, દ્વૈતાદ્વૈતવાદી અમે; મિમાંસક સાંખ્યવાદી રે, સાપેક્ષાએ જ્ઞાનગમે; સ્યાદ્વાદમાં સર્વે વાદો, સાપેક્ષાએ સમાય; સાગરમાં ભળતી સહુ નદીએ, એવા ઉત્તમ ન્યાય; અનુભવીના મનમાં રે, સાપેક્ષાઓ સવે રમે. સૈગતવાદ અમારામાંહી, ઋજીસૂત્ર સાપેક્ષ; દુયવાદો એકાન્તે સહુ, સ્યાદ્વાદ નિરપેક્ષ; દુ યવાદો સઘળા રે, સમ્યગુરૂપે પરિણમે. અનેકનયથી અનેક ધર્મો, વર્તે વિશ્વ મઝાર; પણ તે સઘળા સાપેક્ષાએ, મુજમાં ભળતા સાર;
સ. ૨