________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૭ નાક યોની મસ્ત. ---
રાગ કેદારે. અનુભવ મસ્તી સત્ય મજાની, સહજાનન્દની ખાનીરે, ભયનું ભાન ભૂલાવે નક્કી જ્ઞાન ધૂન મસ્તાની રે. અનુભવ. ૧ પામર જન પામે નહીં સ્વને, સિદ્ધ ગતિની નિશાની રે, મસ્ત જ્ઞાનીના દિલમાં ઈવર, શું જાણે અજ્ઞાનીરે. અનુભવ. ૨ મસ્તીમાં પ્રભુ ભેદ રહે નહીં, પ્રેમ પ્રતીત ન છાની રે, એકમેકતા નિશ્ચય સ્થિરતા, સુખમાં ઝીલે જ્ઞાની રે. અનુભવ. ૩ આનન્દ સ્વાદ ન જાવે આબે, ચિઘનચેતન ધ્યાની રે, દેખે જાણે એર કથન કંઈ, આપ સ્વરૂપ સમાણી રે. અનુભવ. ૪ અનુભવી જેણે એ મસ્તી, તેને એ સમજાણું રે, બુદ્ધિસાગર અલખ ધૂનમાં, પૂર્ણ રહી મની રે. અનુભવ. ૫ પોષ વદિ ૧૦ બુધવાર
+ आत्मप्रभुनी पिंड पिंड प्रति प्रभुभावना. १९
પિંડે પિંડે પ્રભુવાસ, જગતમાંહી પિંડે પિંડે પ્રભુવાસ; સત્તાએ વ્યાપક ખાસ, જગમાંહી. નગમનયની ભાવનાએ, એ છે વિશ્વાસ નિગમનય સાલંબને રે, ધર્મ ફેલા ખાસ. જગત. ૨ સંગ્રહનય સત્ સત્ પ્રભુ રે, દર્શન જ્ઞાન સ્વરૂપ સર્વત્ર ચેતન્ય છે રે, સંવેદ્ય રૂપારૂપ. જગત્માં . ૩ પિંડ ચૈતન્યાનુભવે રે, સર્વાનુભવ થાય; સ્વાનુભવ પ્રત્યક્ષથી રે, સ્વયં પ્રભુ નિરખાય. જગમાં. ૪ નય સાપેક્ષાએ થતું રે, સ્વામી સેવકભાવ; સ્વામી સેવક નહીં કદા રે, નયસાપેક્ષા દાવ. જગતમાં. ૫ કે નયે સ્વામી સહુ રે, કેઈ નયે સહુ દાસ;
For Private And Personal Use Only