________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
સર્વ જ્ઞાનીઓ જે કહે રે, તે સહુ તુજમાં મા, બુદ્ધિસાગર ધર્મમાં છે, કારણ કાર્ય કથા. માગશર વદિ ૧૪ શુક્રવાર
સોતમ, ૯
| માણસા ક્ષેત્ર. આ
આશાઉરી. માણસા ગ્રામ સદા જયકારી; બે જિન મન્દિર ભારી..... ... ...માણસા ૧ નેમિસાગર ગુરૂવર ભલા રે. ઉત્કૃષ્ટા અનગારી, ચોમાસાં અહિંયા કર્યા રે, દિધી દેશના સારી. માણસા ૨ સાગર ગચ્છ શોભાવી રે, તપાગચ્છમાં ભારી; નેમિસાગર પદસ્પર્શથી રે, પવિત્ર ભૂ બલિહારી. માણસા. ૩ ફિદ્ધારક મહા મુનિ રે, શુભ નવ કલ્પ વિહારી; ધર્મ શિથિલતા વારીને રે, તાર્યા નર બહુ નારી. માણસા ૪ રવિપરે જે દીપતા રે, રવિસાગર ગુણકારી; ચેમાસાં અહીંયાં કર્યા રે, સંઘ સકલ ઉપકારી. માણસા, ૫ તપ ઉપધાન કરાવીયાં રે, ગામે ગામ વિહારી, વૈરાગી ત્યાગી ગુરૂ રે, વચનસિદ્ધિના ધારી. માણસા, ૬ સાગરગચ્છ શોભાવીઓ રે, મહા પુરૂષ અવતારી, સકલ સંઘ નાયક મુનિ રે, ચારિત્ર પાત્ર સદારી. માણસા ૭ તત્પદ પંકજ સેવતા રે, અનેક ગુણ ભંડારી; સુખસાગર ગુરૂ પૂજ્યજી રે, અહીં આવ્યા સુખકારી. માણસા૮ ચોમાસું ગુરૂ સાથમાં રે, કીધું સંવર ધારી; મુજ સાથે અહીં આવીને રે, કીધા જેન આચારી. માણસા૯ પિસ્તાલીશ આગમતણે રે, તપ કરાવ્ય વિચારી કિયાપાત્ર સમતા ગુણે રે, સ્વપર જનહિતકારી. માણસા ૧૦
For Private And Personal Use Only