________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
ભજનપદ્ય સંગ્રહ.
आत्मामां विश्व अने सापेक्षाए आत्ममय विश्व.
દુનિયા અમારા આત્મમાં દુનિયામયી પિતે સદા, જે જે થયું જે જે થશે તે સર્વમાં જ્ઞાન મુદા; પર્યાય જે જે દશ્ય તે તે રૂપ થઈ પૂર્વ હું, પર્યાય સર્વે માહ્યરા વિજ્ઞાન યે સર્વ હું. જે જે જગતમાં દ્રવ્ય જ્ઞાન રૂપે પરિણમે, વિજ્ઞાનવાદી વિજ્ઞરૂપે ય તેને નવિ ગમે; જ્ઞાન જ થતું નહિ યવણ એ શેયવાદી ઉચ્ચરે, એ યરૂપે સર્વમાની જ્ઞાન વસ્તુ પરિહરે. પરિણામવાદી દષ્ટિ સૃષ્ટિ વાદી આદિ વાદ છે, સેિ આત્મમાંહી પરિણમે એકાન્તથી વિષવાદ જે જે જે થયા મત પન્થ તે તે આત્મમાંથી ઉદ્દભવ્યા, મિથ્યાત્વમતિ પરિણામથી પાખંડ મત સે નીસર્યા. ૩ જાતા સમાઈ નાસ્તિરૂપે શુદ્ધ ચેતન થઈ જતાં, સ્યાદ્વાદનયથી અસ્તિનાસ્તિ ધર્મ અખ્તર પ્રગટતાં; જે ભેદનયની કલ્પના તે ખેદ આપે મુંઝતાં,
જ્યાં એક રૂપે આત્મસત્તા ધ્યાન થાતું શમે ત્યાં. ૪ પૂજાપરામાં આવીને સાપેક્ષ ચેતન ધ્યાવીએ, વિકલ૫ વચનાતીત અન્તરૂ ધર્મચિત્ત લાવીએ;
જ્યાં વિશ્વ ઉઘે જાગતા ત્યાં મસ્ત થઈ રહીએ ખરે, બુદ્ધચબ્ધિ સમજે જ્ઞાનીએ પરમાત્મતા પ્રેમે વરે. ૫ માગશર વદિ ૭ શનિવાર.
For Private And Personal Use Only