________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૨
ભાજનપદ સંગ્રહ.
દુનિયા દિવાની ગાંડી ધારીને, અનુભવ વાત ન કહેવી છે.
ચેતન જી. ૪ રાગ દ્વેષના સર્વ વિકલપે, તેમાંહી લક્ષ ન દેવું; બુદ્ધિસાગર શુદ્ધ ધર્મમાં, ઉપગે નિત્ય રહેવું રે.
ચેતન જી. ૫ માર્ગશિર્ષ શુક્લ ૪ સોમવાર ae धर्मविमुख साधुओनी चेष्टाओ za.
ભેજાભગતના ચાબખાનો રાગ. દેખશે ધર્મ વિમુખ કેઈ સાધુ, કપટથી ફેલી જગત્ ખૂબ ખાધું, સાધુ દેખીને કરે અદેખાઈ, દેખાડે વાનવત્ ડેળા; આપ બડાઈને પરની નિન્દામાં, મારે છે બહુ ગપ ગેળા રે. દે૧ સિદ્ધાઈ સમજાવતા પિતાની, લવરીમાં રાત દિન ગાળે;
ખોટી મેટાઈને મેહ ન મૂકે, સત્યને ઘાલે પાતાળે રે. દે૨ પિતાના મતનું ખંડન કરતા, કરી કુયુતિયો ઝાઝી; પરની વાત સહુ જૂઠ દેખાડે, માને છકી બકે ગાઝી રે. દેવ વાડ વાળે બહુ હાલ ધરીને, રાગદ્વેષ પરિણામે લેકેને ફન્દમાં ખૂબ ફસાવે, ત્યાગનો સાર નવી પામે રે. દે. ૪ ઉપર વૈરાગીને ડેાળ દેખાડે, મનડું ધરે ખૂબ કાળું; ધમધમાયમાન કેથે રહે દિલ, મળતાંહી દેવતાને દારૂ રે. દેવ ૫ રહેણને કહેણમાં નિત્યોંટાળે, માનની ભીખના ભખારી, જરા વાતમાંહી લડી પડે બહુ, કરી કદાગ્રહ ભારી રે. દે. ૬ એક બીજાને દેષી દેખાડે, ગ૭ કદાગ્રહ ભારે; મહારું હારું એવું મનમાંહી ધરતા, એ જીવન વહે ખારે છે. દેવ દિલમાંહી ધરતા ખૂબ અંધારૂં, વૈર ઝેર ખૂબ ધારે, આત્મજ્ઞાનની ગંધ ન જાણે, તરે ન અન્યને તારે રે. દે. ૮
For Private And Personal Use Only