________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
ભજનપદ્ય સંગ્રહ.
રણું. ૧૯૭૦ના કાવ્યો.
* सन्त सुखी अने जगत् दुःखी. .
ચેતન ચેતા એ રાગ. સુખિયા જગમાં સત સદા જયકારી; પ્રભુ ભજન ધૂન ધારી રે. * સુખિયા. રાજાએ દુખિયા શેઠે સૈ દુઃખિયા, દુખિયા રાવ અને રાણા; દુ:ખિયા પ્રેફેસર મર્દ મૂછાળા, ચક્રવતિ મહારાણા રે.
સુખિયા. ૧ દુઃખી રાણુઓ ને દુઃખી છે શાણીઓ, દુ:ખી ઠાકોર ઠકરાળાં; બાળ જુવાન ને વૃદ્ધ સહુ દુ:ખિયા, દુ:ખી કંજુસ ખર્ચાળાં રે.
સુખિયા. ૨ સુધરેલ દુઃખિયા જૂનાઓ દુખિયા, દુ:ખી વિષયના પૂજારી; કંચન કામિની રાગી સહુ દુઃખીયા, દુઃખી ભેગી નરનારી રે.
સુખિયા. ૩ વાંઢાએ દુખિયા પરણેલ દુખિયા, દુઃખી પરણેલ ને કુમારી, દુ:ખી કવિ વક્તાઓ બાહોશ, દુઃખી નિર્ધન અધિકારી રે. સુખિયા. ૪ સાહેબ દુઃખિયા નેકર દુ:ખિયા, દુ:ખે સૈ દુનિયા ઘેરાઈ; બુદ્ધિસાગર સન્ત ભાગી, સુખી રહે પ્રભુ શ્ચાઈ રે.
સુખિયા. ૫ ૧૯૭૦ કાર્તિક સુદ ૬ મંગળ.
For Private And Personal Use Only