________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
ભજનપદ્ય સંગ્રહ.
•••••• •
~
~~~~~~~
~~~~
રસ.
૮
રસવણ પોષાતી નહીં યારી; મળતી ન આવે સમાચારી. દષ્ટિ ભિન્નને ભિન્નાચારી; સુખકારક નહિ મેળ વિકારી. સરખે સરખા મળતા ધારી;
બુદ્ધિસાગર રસની ક્યારી. સ. ૧૯૬૯ આશ્વિન વદિ ૧૩.
સ.
૯
રસ. ૧૦
નામ રૂપથી લગની લાગી
વિકપ લગાગને.
के अमोने प्रीत लागी कंइ न्यारी.१५ પ્રીત લાગી કંઈ ન્યારી, અને પ્રીત લાગી કંઈ ન્યારી, પ્રીતની રીત એ ન્યારી, અને પ્રીતિ લાગી કંઈ ન્યારી, નામ રૂપથી ભિન્ન પ્રકારી, જ્યાં ના સ્વાર્થ વિકારી, આનન્દ રસની લગની લાગી, દશ્યપણું ના જારી. અમેને. ૧ જન્મ મરણની દુગ્ધા નહીં જ્યાં, નહીં વિકલ્પ લગારી; વૃત્તિને વ્યાપાર નહીં જ્યાં જ્યાં ના દુષ્ટ મેહારિ. અમને. ૨ દુનિયા ઉંઘે જ્યાં બહુ ભારી, જાગે સન્ત સદારી; પરમબ્રહ્મ પતે જ્યાં ભાસે, સમતી બાહાદશારી. અમેને. ૩ સિદ્ધરૂપ છે જ્યાં ભાસે, ભેદભાવ ન કશ્યારી; ઝળહળ ઝગમગતી શુભ જ્યોતિ, સુખસાગર ઉલટયારી. અમેને. ૪ પ્રીત રીત દુનિયા ના જાણે, ભુલી ભ્રમણા ભારી; પ્રભુપ્રેમની સૃષ્ટિમાંહી, નહિ જાવા અધિકારી. અમને. ૫ પ્રીતિનાં પ્રતિબિંબમાંહી, દુનિયા ભૂલી વિકાર અજ્ઞાની જડવાદી મૂઢા, બાહિર સૃષ્ટિ વિહારી. અમેને. ૬ જીવાતું એ અગમપ્રીતિથી, આનન્દ અપરંપારી, બુદ્ધિસાગર સન્ત રસીલા, અલખ પ્રેમ અવતારી. અમેને. ૭ સં. ૧૯૬૮ આધિન વદિ ૧૪
For Private And Personal Use Only