________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
ભજનપદ્ય સંગ્રહ
w
w
w
જ
-
~-
~~~~~~
~~
~~
~
~
~
મૃત્યુ ન હાલું કઈને, કીડીને પણ જોય, દુઃખ દેવું ન કેઈને રે, ઘરેઘર એ કહેશે. વ્હાલા. ૧ ઘેર ન કરવી પેટમાં, ત્યજવાં વ્યસને સર્વ, ગણને સૈ નિજ આત્મવત્, કદિ ન કર ગર્વ, કરી સૉની સેવા રે, સુપાત્રે દાન દેશે. હાલા. ૨ વૈર ન ધરીએ વૈરીપર, શુભમાં લે ભાગ, ફેગટ કદિ ન ફૂલવું, કર મમતા ત્યાગ, શુદ્ધ પ્રેમથી સંપી રે, અસ્પૃદય નિજ વહેશે. હાલા. ૩ જીવ સ સત્તા થકી, દેખી પ્રભુસમ દીલ, પ્રભુ મૂર્તિ જીવતી, દેખી હર્ષે ખીલ, જીવપૂજામાં જિનની રે, ખરી પૂજા લેશે. હાલા. ૪ સત્તા જિનની સે વિષે, સમાં પ્રભુને જોય, શુદ્ધજ્ઞાન પ્રીતિથકી, ભક્ત બને હરકેય; સમાં પ્રભુને દેખે રે, ખરા તમે ભક્ત થશે, હાલા. ૫
જીવદયા ધર્મ જ વડે, સકલ ધર્મ શિરદાર, પ્રભુ ભક્તના ચિત્તમાં, પ્રભુ સદા વસનાર; દયા વણ નહીં ધમી રે, દયાને આદરશે. વ્હાલા. ૬ દેશ જાત ને નાતને રે, ભેદ તજી નિર્ધાર, દયા કરે સૈ જીવપર, જીવનને એ સાર;
બુદ્ધિસાગર સોને રે, શિખામણ એ દેશે. વ્હાલા. ૭ સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૧.
For Private And Personal Use Only