________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
निन्दक प्रतिपक्षियो
આ જગતમાં પ્રતિપક્ષીઓની ખેાટ નહીં ખાંતે જુએ, ઇષ્યોળુએ ઇર્ષ્યા થકી નિન્દી ભલે પાપા ધુએ; ઈષ્યાળુએ પ્રતિપક્ષીઓનુ શ્રેય થાએ ચાહના, દિષ્ટ ખુલા ગુણુરાગની ભાવુ` ભલી એ ભાવના. જે સર્વ આગળ આવવા શૈાય જ સ્ફુરાવી ચાલતા, તેના અને પ્રતિપક્ષીએ સ્પર્ધા સમાની ખ્યાલ તા; પ્રતિપક્ષીઓ વણુ આગળે આવે નહી સન્તા ખરે, નિર્દેક ગ્રહે પાપેા અને ભકતા સ્તવી પુણ્યજ ભરે. નિન્જીક જના જો હોય તા ભૂલા થતી નજરે પડે, નિન્દક જને જો હાય તેા શૂરા સદા ઉંચે ચડે; પાપા ગ્રહી નિન્દક જના ચેતાવતા દુનિયા જના, એ નિન્દકા ઉપકારકે તેનું સદા સારૂં અનેા. નિન્દક અને ઇર્ષ્યાળુ વણુ સજ્જન નહીં પરખાય છે, અંધકાર વણુ ભાનુતણી કિમ્મત નહીં અંકાય છે; આત્માતા નિજ આત્મની સસ્કારથી દૃઢ થાય છે, દુર્જન જના એડધજ દિયે સવળુ ગ્રહે સુખ થાય છે. આ જગમાં નિર્ભય રહી આનન્દથી રહેવુ ખરૂ, એલે જગત્ જે ખેલ સારા વા ખુરા ના દિલ ધરૂ; પરમાર્થની વૃત્તિ ધરી સાક્ષી બની કરવુ સહુ, મુખ્ય સાચી ભાવના અન્તર્ વિષે સમજી રહું. સ. ૧૯૬૯ જેઠ શુ. પ.
श्रगेोधावीऊपाश्रयनो लींबडो
હરિગીત.
શુભ એટલેા ચૂનાતણેા તેથી ભલુ થડ શાલતુ, તુજ પાસમાં જે આવતા તેનું અહે। મન થાભતું;
For Private And Personal Use Only
૩
૧૮૧