________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
પાખંડી ૨
પાખડી ૩
પાખડી ૪
સાધુઓની થાશે સામા, ઘરબારી ધરી ગ, ગવે ગુરૂને દેશે ગાળા, ખત્તા ખાશે નિખ ભક્તિના ઢાંગે ભેાળા રે, શજનાથી સપડાશે. સાધુનું સન્માન ન સહશે, શ્રાવક શાક્ય સમાન, સામા સ્તુતિ પાછળ નિન્દ્રા, કરશે ઘણું અપમાન; સાધુથી સરખાઇ રે, કરવા ખૂબ ઉજમાશે. ભદ્રક જન ભેાળામાં ખપશે, શઠ કહેવાશે સન્ત, સ્વાર્થ સેવા કરશે શ્રાવક, ભાળા ગણાશે ભદન્ત; નમતુ નહિ આપેનાગા રે, લાલે ધર્મ લાપાશે. વૈરાગી ખપશે વ્હેમીમાં, ભણેલ તે વ ઠેલ, શિષ્યે ગુરૂના થાશે સામા,શાન્ત ગણાશે સડેલ; સ્વચ્છ ંદમાં સ્વાતંત્ર્ય રે, વનિતા વ્હાલ વખણાશે. મર્યાદા મૂકીને મેટા, કરશે કાળાં કમ, ✓ ઘરખારીએ ગુરૂ ગણાશે, સન્તની રહેશે ન શમ્. (શરમ) મ્હારૂં ત્હારૂં વધશે રે, મધ્યસ્થ ભાવ ઘટી જાશે. પાખંડી પ અમથાં દેવાશે બહુ આળે, સ્વાર્થ લગી પાપ પ્રવૃત્તિ વધશે પુષ્કલ, નિસ્પૃહીમાંહી નાગાઈ; ઉચ્ચજના અથડાશે રે, નીચા ન રહેશે નરમાશે. પાખડી મેાજ શેાખમાં જગ મકલાશે, નિર્મધનમાં ધર્મ, શાસ્ત્રોમાં થાશે શાએ, જ્ઞાનીમાં રહેશે ગ; અકવાદી બહુ ખાંડા રે, જ્ઞાની મેાટા ગણાશે. વિરલા જન થાશે વૈરાગી, મુનિનું નહિં મહુ માન, નિન્દક નટનું મળ વધશે, સત્પાત્રે દુર્લભ દાન; બુદ્ધિસાગર માધે રે, સમજીને સાચું સમજાશે. સ. ૧૯૬૯ ચૈત્ર શુ. ૧૦
તે
સગાઇ,
પાખંડી ૭
પાખંડી. ૮
For Private And Personal Use Only
૧૫૦
પાખંડી ૧