________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આદમ. મનવૃત્તિના આકારમાં અથડાઉના કુટાઉ નહીં,
જ્યાં હું રહ્યું ત્યાં તું રહ્યું એ ભાવથી દૂર છું સહી; પ્રગટી સમાધિ જ્ઞાનમય એમાં સદા હું જાગતે, હું છું અમારા ધર્મમાં ત્યાં મેહને ના લાગતો.
જ્યાં અન્ય લોકે ઉંઘતા ત્યાં જાગતો આનન્દથી, ફસીયા ઘણું લોકે અહો હું દૂર છું તે ફન્દથી; જે જે થયું કે જે થશે તે બાહ્યથી ત્યાં હું નહીં, ઉપગતા નિજ આત્મની એવી લગન લાગી રહી. ૩ લાગી લગનવા પ્રેમથી છેડાવનારૂં કે નહીં,
જ્યાં દીલ લાગ્યું પ્રેમથી ત્યાં અમે જાશું સહી; પરતંત્રતાની બેડીઓ ભાગી સ્વતંત્રજ થઈ રહ્યો, બુદ્ધચબ્ધિ ચાલ મજીઠને લાગે ટળા ના ટળે. ૪ સં. ૧૯૬૯ ફાળુને વદિ ૮
નૈનિવાર મેજી. હજુ મનનો મેળ મળે ના મળતાં, તે ના કરીએ તા; સહેજે મેળ મળે જ્યાં મનને, ત્યાં રહીએ શુભ જાણી. ઘણું તાણતાં તૂટી જાતું, સહેજે બનતું સારું; ખેંચાતા કબુ ન કરીએ, સહેજ ગણી લો ગારૂં. સહેજ મળ્યું તે સાકર જેવું, સહેજે ભેદ ન થાવે; અન્તર્ મેળ મળે ના ત્યાંતે, ભેદ જણાઈ આવે. કપટકળા મનમાં જ્યાં રહેતી, ત્યાંના મેળ વિચારે, બુદ્ધિસાગર સદ્દગુરૂ મેળો, સુખ વિશ્રામાં ભારે.
For Private And Personal Use Only