________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૪૯
ઘરબારી ગુંથાયા ઘરમાં, ગુરૂઓ તેન ગણાય, વીતરાગના સત્ય વચનથી, સાચું ઝટ સમજાય; બુદ્ધિસાગર ધમે રે, સત્યપણું હોય છે. પન્થોના ૬
- ૪ સત્ય ધર્મેનું હૃક્ષ. —ઘર્મ જ સાચો ધારે રે, સાચી સમજણ દીલ ધરી, સુગુરૂની સાને રે, વીર વાણી સુણી ખરી–ધર્મ. હિંસાકર્મથી પાછા હઠવું, વદવું સાચું નિત્ય, ચારી ત્યાગી બ્રહ્મચર્યથી, બનવું પૂર્ણ પવિત્ર; સંતોષવૃત્તિ ધારી રે, વદવી વાણું હિતકારી.
ધર્મ. ૧ મૈત્રીભાવના ધારી મનમાં, મૂકે વર્તનમાંહી, ગુણીજનના ગુણનું ગાન જ, કરો ઉરમાં થઈ ઉત્સાહી, સાધુજનની સેવા રે, કરૂણા સી પર કરી. દુર્ગણ ટાળી સગુણ લેવા, નીતિ ધારી ન્યાય, દુનિયા કુટુંબ સરખી દેખી, કરે કદિ ન અન્યાય; પરમેશ્વરમાં પ્રીતિ રે, ભક્તિ થકી દિલ ભરી. ધર્મ. ૩ સદ્દગુણોની સેવા સાચી, દાન શીયલ તપ ભાવ, સર્વ જીવની શ્રેય સાધના, દુર્ગુણ દૂર હઠાવ; સેવા મીઠા મેવા રે, ચાલે સન્ત અનુસરી. ધર્મ. ૪ શુદ્ધ પ્રેમની નિત્ય સાધના, ઉરમાંહી ઉપકાર, કોધ-માન માયાને મૂકી, અરિહન્ત ધર આધાર; બુદ્ધિસાગર ધમે રે, શાશ્વત સિદ્ધિપદ વરી. ધર્મ. ૫ સં. ૧૯૬૯ ફાગુન વદિ .
ૐ શાનિત ,
-
-
For Private And Personal Use Only