________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ભજનપદ્ય સંગ્રહ.
નથી ચિત્તમાં તે મળ્યાથી થતું શું?
સ્વકાર્યો કર્યાથી જગમાં જતું શું? રહી ચિત્તમમતા કર્યો ત્યાગ શાને? નથી બ્રહ્મચારી રહ્યું કામ છાને; નથી દિલ જે સ્વચ્છતે સાધુતા શી ? બુદ્ધયબ્ધિ ગુરૂભક્તિથી મુક્તિવાસી.
ઉs સુમતિ ચેતનાપતિને થાપો કાઢમ
વિશ્વાસઘાતી થઈને રે કદી, નહીં કામ કરે, ટેક નાક છેડી રે, ભલે દુનિયામાંહી ફરે; શ્રદ્ધાભક્તિ ઢોંગ દેખાડી, વેશ્યા જેવું હાલ, એ હાલ કૃત્યમાં કાળ રહ્યું છે, કરશે તેને ખ્યાલ; ઠાય તેવા ઠરશેરે, ખ્યાલ થાશે અને ખરે. વિ. ૧ પ્રતિપક્ષીના પ્રેમી જૈને, સ્વાર્થવિષે મકલાઓ, ખત્તા ખાશો અને તેથી, જ્યાં ત્યાંહી ભટકાઓ; નગુરા પામર પ્રાણી, જેવું કરશે તેવું ભરે. વિ. ૨ ભસવું આટો ફાકવું અને, સાથે કદિ ન થાય, બે ઘડે બેસાતું ન કયારે, બ્રાન્તિએ સત્ય ભૂલાય; ફને ફરી જાશે રે, હરાયા ઢોર પેઠે ચર. વિ. ૩ લોક રીઝા લોક મનાવે, લેવા મેટું માન, રીઝની સાથે ખીજ રહી છે, ખત્તા પડે થશે ભાન; ભવિષ્યમાં જણાશે રે, ઈચ્છા જેવી તેવું ફરે. વિ. ૪ ઉદયદિશાથી પશ્ચિમ જાતાં, પામે રવિ પણ અસ્ત, પ્રિયજનોની શીખ ન માને, થાયે તે અને ભ્રષ્ટ; બુદ્ધચબ્ધિ શીખ માનીરે, જેવું રૂચે તેવું ધરે. વિ. ૫
For Private And Personal Use Only